Gandhinagar News: અનુદાનિત કોલેજોના અધ્યાપક સહાયકોને હવે માસિક 52 હજાર મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને ૩૦% જેટલો પગાર વધારાનો લાભનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને માસિક 52,000 મળશે. રાજ્ય સરકારના ઠરાવની તારીખથી આ લાભ મળવાપાત્ર થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને ૩૦% જેટલો પગાર વધારાનો લાભનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવેથી અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને માસિક 52,000 મળશે. રાજ્ય સરકારના ઠરાવની તારીખથી આ લાભ મળવાપાત્ર થશે.