13 મિલકતધારોકોના દબાણ દૂર કરાયા તો હવે વિશ્વામિત્રીમાં પૂર નહીં આવે તેની ખાત્રી મળશે ? કોંગ્રેસ કોર્પોરેટરની પાલિકામાં રજૂઆત
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની સભામાં કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર અમીબેન રાવતે રજૂઆત કરી છે કે, આ વખતનું પૂરું શહેરીજનો માટે અભૂતપૂર્વ હતું. નદીના કોતરો પુરાઈ ગયા એ બાબતથી તમામ સભાસદો માહિતગાર છે. હવે કંઈક એવું કરવું પડે કે, બીજીવાર પૂરું ન આવે અને પરિસ્થિતિ સુધરે. પુર પછી ત્રણ મહિનામાં આપણે શું સુધાર્યું? અને શું કર્યું ? એની પર વિચાર વિમર્શ થવો જોઈએ. નવલાવાલા વર્ષોથી વિશ્વામિત્રી વિશે માહિતગાર છે અને વિશ્વામિત્રી અંગે અનેક સર્વે થયા પરંતુ નદીની હદ કઈ ગણી ગણવી ? તે હજુ નક્કી થઈ શકતી નથી ! આપણે વિશ્વામિત્રી માટે અલગ અલગ સર્વે કરાવ્યા જેમાં કુલ ત્રણ સર્વેમાં અંદાજે રૂ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -