ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, 69 વર્ષીય મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
HMP Virus : અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 69 વર્ષીય મહિલા દર્દી મહેસાણાના વિજાપુરના હોવાની માહિતી મળી રહી છે. શહેરમાં વધુ એક HMPVનો પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. મહિલાને કફ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ HMPVના છ કેસ પોઝિટિવ નોંધાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -