Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ આવાસનું ખાતમુહૂર્ત, વિકાસકાર્યોને મળશે વેગ

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે અમદાવાદનાં મેમનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. શાંતિનિકેતન એપાર્ટમેન્ટ ખાતે પતંગ ચવાગીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ અમિત શાહના હસ્તે પારસનગરમાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.અમદાવાદના પારસનગરમાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્તઅમિત શાહના હસ્તે પોલીસ આવાસનું ખાતમુહૂર્ત બી 920 કક્ષાના 700થી વધુ આવાસો તૈયાર થશે 930 ફોર વહીલર પાર્ક કરવાની ક્ષમતા આવાસમાં રહેણાંક માટેના 16 બ્લોક બનશે પોલીસ સ્ટેશન માટેના 2 બ્લોક તૈયાર થશે 23697 ચોમી ક્ષેત્રફળના પ્લોટમાં પ્રોજેક્ટ તૈયાર થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદીય ક્ષેત્રમાં વિકાસ કામોને વેગ મળશે. પારસનગર ખાતે નવા બનનારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને પોલીસકર્મીઓ માટેના આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  રાજ્યના પોલીસ વડા શહેર પોલીસ કમિશનર સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ભાજપના ધારાસભ્યો અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના પારસનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પોલીસ આવાસમાં બી 920 કક્ષાના 700થી વધુ આવાસો તૈયાર થશે.  રહેણાંક માટેના 16 બ્લોક બનશે જયારે પોલીસ સ્ટેશન માટેના 2 બ્લોક તૈયાર થશે. રહેણાંક બ્લોકમાં 2 લેવલ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 13 માળ, દરેક ફ્લોર પર 4 ફ્લેટ રહેશે. 23697 ચોરસ મીટર ક્ષેત્રફળના પ્લોટમાં સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થશે. 930 ફોર વહીલર પાર્ક કરવાની ક્ષમતા, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફાયર સિસ્ટમ, રૂફટોપ સોલાર સિસ્ટમ, અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ વોટર ટેન્ક તેમજ ડીઝલ જનરેટર સહીત પાવર બેકઅપની સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રૂ 242 કરોડના ખર્ચે તૈયાર થનારો પ્રોજેક્ટ 27 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે.

Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ આવાસનું ખાતમુહૂર્ત, વિકાસકાર્યોને મળશે વેગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે અમદાવાદનાં મેમનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. શાંતિનિકેતન એપાર્ટમેન્ટ ખાતે પતંગ ચવાગીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ અમિત શાહના હસ્તે પારસનગરમાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

અમદાવાદના પારસનગરમાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

  • અમિત શાહના હસ્તે પોલીસ આવાસનું ખાતમુહૂર્ત
  • બી 920 કક્ષાના 700થી વધુ આવાસો તૈયાર થશે
  • 930 ફોર વહીલર પાર્ક કરવાની ક્ષમતા
  • આવાસમાં રહેણાંક માટેના 16 બ્લોક બનશે
  • પોલીસ સ્ટેશન માટેના 2 બ્લોક તૈયાર થશે
  • 23697 ચોમી ક્ષેત્રફળના પ્લોટમાં પ્રોજેક્ટ તૈયાર થશે 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદીય ક્ષેત્રમાં વિકાસ કામોને વેગ મળશે. પારસનગર ખાતે નવા બનનારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને પોલીસકર્મીઓ માટેના આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  રાજ્યના પોલીસ વડા શહેર પોલીસ કમિશનર સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ભાજપના ધારાસભ્યો અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

અમદાવાદના પારસનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પોલીસ આવાસમાં બી 920 કક્ષાના 700થી વધુ આવાસો તૈયાર થશે.  રહેણાંક માટેના 16 બ્લોક બનશે જયારે પોલીસ સ્ટેશન માટેના 2 બ્લોક તૈયાર થશે. રહેણાંક બ્લોકમાં 2 લેવલ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 13 માળ, દરેક ફ્લોર પર 4 ફ્લેટ રહેશે. 23697 ચોરસ મીટર ક્ષેત્રફળના પ્લોટમાં સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થશે. 930 ફોર વહીલર પાર્ક કરવાની ક્ષમતા, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફાયર સિસ્ટમ, રૂફટોપ સોલાર સિસ્ટમ, અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ વોટર ટેન્ક તેમજ ડીઝલ જનરેટર સહીત પાવર બેકઅપની સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રૂ 242 કરોડના ખર્ચે તૈયાર થનારો પ્રોજેક્ટ 27 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે.