Gujarat Monsoon: અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આ વિસ્તારોમાં વરસાદની આગાહી

આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ આવશે 21 ઓગસ્ટે નવસારી, વલસાડમાં યલો એલર્ટ છે રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. તેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 21 ઓગસ્ટે નવસારી, વલસાડમાં યલો એલર્ટ છે 21 ઓગસ્ટે નવસારી, વલસાડમાં યલો એલર્ટ છે. તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે. રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 21 ઓગસ્ટ નવસારી,વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે હવામાન વિભાગે જણાવ્યુ કે, 21 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. 22થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી. તેમજ 21 ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. 22થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે.

Gujarat Monsoon: અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી
  • દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ આવશે
  • 21 ઓગસ્ટે નવસારી, વલસાડમાં યલો એલર્ટ છે

રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. તેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.

21 ઓગસ્ટે નવસારી, વલસાડમાં યલો એલર્ટ છે

21 ઓગસ્ટે નવસારી, વલસાડમાં યલો એલર્ટ છે. તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે. રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 21 ઓગસ્ટ નવસારી,વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે.

ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે

હવામાન વિભાગે જણાવ્યુ કે, 21 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે.

22થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે

હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી. તેમજ 21 ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. 22થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે.