અમદાવાદમાં એક મહિનામાં ગુંડાગીરીના બન્યા ત્રણ મોટા બનાવ, પ્રજામાં ભયનો માહોલ, પોલીસ શું કરી રહી છે?

Ahmedabad Crime Case : ગુજરાતમાં લૂંટ, હત્યા, મારામારી, છેતરપિંડી, અથડામણ, ગુંડાગીરી, રોમિયોગીરી, દુષ્કર્મ, છેડતી, ચેઈન સ્નેચિંગ, ચોરી, અપહરણ, વ્યાજખોરી, સાયબર ક્રાઇમ જેવી ક્રાઇમની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ તેમજ સુરતમાં આ પ્રકારની ઘટનાઓ બનતી નજરે પડી રહી છે. તલવાર, પાઇપ, છરી, બંદૂક જેવા જીવલેણ હથિયારો સાથે અસામાજિક તત્ત્વો શહેરમાં ફરી રહ્યા છે. શહેરમાં માથાભારે તત્ત્વોને કાયદાનો ડર રહ્યો જ નથી. નાની માથાકૂટમાં મોટી બબાલો થઈ રહી છે. મોડી રાત સુધી લુખ્ખા તત્ત્વો વાહનો લઈને બેફામ ફરતા નજરે પડે છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -