ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટાપાયે બદલીના આદેશ, 171 અધિકારીઓના કરાયા ટ્રાન્સફર

Gandhinagar News: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB)માં મોટાપાયે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા GPCBના કુલ 171 અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં વૈજ્ઞાનિક અધિકારીઓ, સિનિયર વૈજ્ઞાનિક અધિકારીઓ, નાયબ પર્યાવરણ ઈજનેરો, મદદનીશ પર્યાવરણ ઈજનેરોના અધિકારીઓનો સમાવેશ થાય છે.વૈજ્ઞાનિક અધિકારીઓ: વર્ગ-2ના 60 વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સંપૂર્ણ યાદી વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટાપાયે બદલીના આદેશ, 171 અધિકારીઓના કરાયા ટ્રાન્સફર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gandhinagar News: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB)માં મોટાપાયે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા GPCBના કુલ 171 અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં વૈજ્ઞાનિક અધિકારીઓ, સિનિયર વૈજ્ઞાનિક અધિકારીઓ, નાયબ પર્યાવરણ ઈજનેરો, મદદનીશ પર્યાવરણ ઈજનેરોના અધિકારીઓનો સમાવેશ થાય છે.

વૈજ્ઞાનિક અધિકારીઓ: વર્ગ-2ના 60 વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સંપૂર્ણ યાદી વાંચવા માટે અહીં ક્લિક કરો.