Ahmedabad: નારોલમાં BRTS સ્ટેશનના ચાલતા રિપેરિંગના કારણે માર્ગ બંધ

શહેરમાં સામાન્ય જનતા માટે BRTS બસનો જીવાદોરી સમાન બની રહી છે. પરંતુ કેટલાંક સ્થાનો પર બસનો ટ્રેક બંધ રહેવાના કારણે BRTSની અવરજવર પ્રભાવિત થાય છે અને સાથે જ સામાન્ય ટ્રાફિક પર પણ ભારણ વધી જાય છે. નારોલ ગામ નજીક કાશીરામ ટેક્ષ્ટાઈલ BRTS બસ સ્ટેન્ડની ઉપરની છત તૂટી ગઈ હતી.જેના રિપેરિંગ માટેની કામગીરી છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહી છે. આ કારણે લોકો તે વિસ્તારનો રૂટ જ બંધ કરવામાં આવ્યો છે. આ રોડ પર ભારે વાહનોની અવર જવર થવાના કારણે ટ્રાફિકનું ભારણ રહે છે આ સ્થિતિમાં બીઆરટીએસ બસો પણ સામાન્ય રોડ પરથી પસાર થવાના કારણે સતત ભારણ વધી રહ્યું છે.

Ahmedabad: નારોલમાં BRTS સ્ટેશનના ચાલતા રિપેરિંગના કારણે માર્ગ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં સામાન્ય જનતા માટે BRTS બસનો જીવાદોરી સમાન બની રહી છે. પરંતુ કેટલાંક સ્થાનો પર બસનો ટ્રેક બંધ રહેવાના કારણે BRTSની અવરજવર પ્રભાવિત થાય છે અને સાથે જ સામાન્ય ટ્રાફિક પર પણ ભારણ વધી જાય છે. નારોલ ગામ નજીક કાશીરામ ટેક્ષ્ટાઈલ BRTS બસ સ્ટેન્ડની ઉપરની છત તૂટી ગઈ હતી.

જેના રિપેરિંગ માટેની કામગીરી છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહી છે. આ કારણે લોકો તે વિસ્તારનો રૂટ જ બંધ કરવામાં આવ્યો છે. આ રોડ પર ભારે વાહનોની અવર જવર થવાના કારણે ટ્રાફિકનું ભારણ રહે છે આ સ્થિતિમાં બીઆરટીએસ બસો પણ સામાન્ય રોડ પરથી પસાર થવાના કારણે સતત ભારણ વધી રહ્યું છે.