પીસીબીએ જાસપુર સ્થિત ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો

અમદાવાદ,ગુરૂવારઅમદાવાદ પોલીસના પીબીસીના સ્ટાફે બુધવારે એરપોર્ટ સર્કલ પાસે દારૂનો જથ્થો લઇને જતા રીક્ષાચાલકને ઝડપી હતી. પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે જાસપુર નજીક એક ગોડાઉનમાંથી દારૂનો જથ્થો લાવ્યો હતો. જેના આધારે પીસીબીએ  ગાંધીનગર જિલ્લાની સાંતેજ પોલીસ સાથે દરોડો પાડીને ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.  પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરી અને તેમના સ્ટાફે બુધવારે રાતના સમયે એરપોર્ટ સર્કલ પાસે એક ઓટોરીક્ષામાં દારૂનો જથ્થો લઇને એક વ્યક્તિ પસાર થવાનો છે. જેના આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ રીક્ષામાંથી  દારૂની ૨૦૦ જેટલી બોટલો સાથે રીક્ષાચાલક રાજેન્દ્ર ચૌધરી (રહે.ગોકુલનગર, ઓઢવ)ને ઝડપીને લીધો હતો.

પીસીબીએ જાસપુર સ્થિત ગોડાઉનમાંથી   વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદ પોલીસના પીબીસીના સ્ટાફે બુધવારે એરપોર્ટ સર્કલ પાસે દારૂનો જથ્થો લઇને જતા રીક્ષાચાલકને ઝડપી હતી. પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે જાસપુર નજીક એક ગોડાઉનમાંથી દારૂનો જથ્થો લાવ્યો હતો. જેના આધારે પીસીબીએ  ગાંધીનગર જિલ્લાની સાંતેજ પોલીસ સાથે દરોડો પાડીને ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.  પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરી અને તેમના સ્ટાફે બુધવારે રાતના સમયે એરપોર્ટ સર્કલ પાસે એક ઓટોરીક્ષામાં દારૂનો જથ્થો લઇને એક વ્યક્તિ પસાર થવાનો છે. જેના આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ રીક્ષામાંથી  દારૂની ૨૦૦ જેટલી બોટલો સાથે રીક્ષાચાલક રાજેન્દ્ર ચૌધરી (રહે.ગોકુલનગર, ઓઢવ)ને ઝડપીને લીધો હતો.