ગ્રોમોર શૈક્ષિણક સંકૂલ ૮૧.૫૦ કરોડમાં ખરીદીને બીજો હપતો ન ભર્યો

અમદાવાદ,શુક્રવારબી ઝેડ ગુ્રપ દ્વારા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન , શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં નામ કમાવવા માટે ભુપેેન્દ્રસિંહ ઝાલાએ સુવ્યવસ્થિત કૌભાંડ આચર્યું હતુ. જેેમા તેણે સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગ્રોમોરને ૮૧.૫૦ કરોડમાં ખરીદવાની ડીલ કરી હતી. જે પૈકી ત્રણ હપતા પૈકીનો ૨૬ કરોડનો પ્રથમ હપતો ચુકવ્યો હતો. ત્યારબાદ બાકીના બે હપતા ચુકવાયા નથી. જેના કારણે હવે આ ડીલ ભાંગી પડી છે.

ગ્રોમોર શૈક્ષિણક સંકૂલ ૮૧.૫૦ કરોડમાં ખરીદીને બીજો હપતો ન ભર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

બી ઝેડ ગુ્રપ દ્વારા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન , શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં નામ કમાવવા માટે ભુપેેન્દ્રસિંહ ઝાલાએ સુવ્યવસ્થિત કૌભાંડ આચર્યું હતુ. જેેમા તેણે સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગ્રોમોરને ૮૧.૫૦ કરોડમાં ખરીદવાની ડીલ કરી હતી. જે પૈકી ત્રણ હપતા પૈકીનો ૨૬ કરોડનો પ્રથમ હપતો ચુકવ્યો હતો. ત્યારબાદ બાકીના બે હપતા ચુકવાયા નથી. જેના કારણે હવે આ ડીલ ભાંગી પડી છે.