Ahmedabadના ઈસનપુરમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવમાં ચોરી કરવા આવેલા બે તસ્કરો રંગેહાથે ઝડપાયા

અમદાવાદમાં શ્રાવણ મહિનામાં મંદિરમાં ચોરી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં દાનપેટીની ચોરી ઇસનપુર વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરી અમદાવાદના ઈસનપુરમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કર ચોરી કરવા આવ્યો હતો,મંદિરમાથી તે દાનપેટી ઉપાડીને નિકળી રહ્યો હતો તે દરમિયાન સ્થાનિકોએ તસ્કરને ઝડપ્યો હતો,ઈસનપુર વિસ્તારમાં 5 દિવસમાં 8થી વધુ ચોરીની ઘટના બની છે જેના કારણે પોલીસની કામગીરી સામે શંકા સેવાઈ રહી છે અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ ચોરી કરનાર ચોરને રંગેહાથે ઝડપ્યો અમદાવાદના ઈસનપુરમાં આવેલ મહાદેવના મંદિરમાં ચોરીની ઘટના બની છે,જેમાં ચોરી કરીને તસ્કર દાનપેટી લઈ જાય તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે પોલીસ દ્રારા પેટ્રોલિંગ કરવામાં આવતું નથી જેના કારણે આ ઘટના બની છે,રોડ પર જ આ મંદિર આવેલુ છે અને તેમાં આવી ઘટના બનતા સ્થાનિકો રોષે ભરાયા હતા.પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માગ સ્થાનિકો દ્રારા કરવામાં આવી છે. ઇસનપુરમાં 5 દિવસમાં 8થી વધુ ચોરીની ઘટના ઈસનપુરમાં છેલ્લા 5 દિવસમાં 8થી વધુ ચોરીની ઘટના બની છે,પોલીસ શું કરી રહી છે તે ખબર નથી રહેતી,ત્યારે પોલીસે પેટ્રોલિંગ કરવામાં નિષ્ફળ નિવળી છે,પોલીસ પેટ્રોલિંગ કરતી હોત તો આવી ઘટનાઓ બનતી ના હોત,મહત્વનું છે કે તહેવારોના સમયે લોકો બહાર જતા હોય છે ત્યારે બંધ ઘર અને રાત્રીના સમયે બંધ મંદિરમાં ચોરીની ઘટનાઓ બનતી હોય છે. પોલીસ આવા તસ્કરોને ઝડપે બંધ મકાન અને મંદિરમાં સૌથી વધારે ચોરીની ઘટના બનતી હોય છે,પોલીસના પેટ્રોલિંગના દાવા નિષ્ફળ નિવડી રહ્યાં છે,ઈસનપુર પોલીસ રાત્રીના સમયે આરામ કરે છે કે,પેટ્રોલિંગ કરે છે તે આ ઘટના પરથી ખબર પડે છે,પોલીસ આવા તસ્કરોને ઝડપી તેમને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.

Ahmedabadના ઈસનપુરમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવમાં ચોરી કરવા આવેલા બે તસ્કરો રંગેહાથે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં શ્રાવણ મહિનામાં મંદિરમાં ચોરી
  • સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં દાનપેટીની ચોરી
  • ઇસનપુર વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરી

અમદાવાદના ઈસનપુરમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કર ચોરી કરવા આવ્યો હતો,મંદિરમાથી તે દાનપેટી ઉપાડીને નિકળી રહ્યો હતો તે દરમિયાન સ્થાનિકોએ તસ્કરને ઝડપ્યો હતો,ઈસનપુર વિસ્તારમાં 5 દિવસમાં 8થી વધુ ચોરીની ઘટના બની છે જેના કારણે પોલીસની કામગીરી સામે શંકા સેવાઈ રહી છે અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

સ્થાનિકોએ ચોરી કરનાર ચોરને રંગેહાથે ઝડપ્યો

અમદાવાદના ઈસનપુરમાં આવેલ મહાદેવના મંદિરમાં ચોરીની ઘટના બની છે,જેમાં ચોરી કરીને તસ્કર દાનપેટી લઈ જાય તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે પોલીસ દ્રારા પેટ્રોલિંગ કરવામાં આવતું નથી જેના કારણે આ ઘટના બની છે,રોડ પર જ આ મંદિર આવેલુ છે અને તેમાં આવી ઘટના બનતા સ્થાનિકો રોષે ભરાયા હતા.પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માગ સ્થાનિકો દ્રારા કરવામાં આવી છે.

ઇસનપુરમાં 5 દિવસમાં 8થી વધુ ચોરીની ઘટના

ઈસનપુરમાં છેલ્લા 5 દિવસમાં 8થી વધુ ચોરીની ઘટના બની છે,પોલીસ શું કરી રહી છે તે ખબર નથી રહેતી,ત્યારે પોલીસે પેટ્રોલિંગ કરવામાં નિષ્ફળ નિવળી છે,પોલીસ પેટ્રોલિંગ કરતી હોત તો આવી ઘટનાઓ બનતી ના હોત,મહત્વનું છે કે તહેવારોના સમયે લોકો બહાર જતા હોય છે ત્યારે બંધ ઘર અને રાત્રીના સમયે બંધ મંદિરમાં ચોરીની ઘટનાઓ બનતી હોય છે.

પોલીસ આવા તસ્કરોને ઝડપે

બંધ મકાન અને મંદિરમાં સૌથી વધારે ચોરીની ઘટના બનતી હોય છે,પોલીસના પેટ્રોલિંગના દાવા નિષ્ફળ નિવડી રહ્યાં છે,ઈસનપુર પોલીસ રાત્રીના સમયે આરામ કરે છે કે,પેટ્રોલિંગ કરે છે તે આ ઘટના પરથી ખબર પડે છે,પોલીસ આવા તસ્કરોને ઝડપી તેમને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.