દિવાળીની ખરીદી શરુ થતા જ વેપારી સંગઠને ચેતવ્યા, બજારોમાં ચોર અને ખિસ્સાકાતરુઓથી લોકો સાવધ રહે

વડોદરાઃ આગામી દિવસોમાં શરુ થનારા દિવાળીના તહેવારોના કારણે હવે બજારમાં ઘરાકી દેખાવા માંડી છે ત્યારે વડોદરાના વેપારી સંગઠન વેપાર વિકાસ એસોસિએશને લોકોને ખરીદી કરતી વખતે ચોર અને ખિસ્સા કાતરુઓથી સાવધ રહેવા માટે અપીલ કરી છે.સાથે સાથે સોનાની ચેઈન કે દાગીના પહેર્યા વગર ખરીદી કરવા માટે બજારમાં નીકળવા માટે સલાહ આપી છે.દિવાળીના તહેવારોની ખરીદી દરમિયાન શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ભારે ભીડ જોવા મળતી હોય છે.

દિવાળીની ખરીદી શરુ થતા જ વેપારી સંગઠને ચેતવ્યા, બજારોમાં ચોર અને ખિસ્સાકાતરુઓથી લોકો સાવધ રહે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ આગામી દિવસોમાં શરુ થનારા દિવાળીના તહેવારોના કારણે હવે બજારમાં ઘરાકી દેખાવા માંડી છે ત્યારે વડોદરાના વેપારી સંગઠન વેપાર વિકાસ એસોસિએશને લોકોને ખરીદી કરતી વખતે ચોર અને ખિસ્સા કાતરુઓથી સાવધ રહેવા માટે અપીલ કરી છે.સાથે સાથે સોનાની ચેઈન કે દાગીના પહેર્યા વગર ખરીદી કરવા માટે બજારમાં નીકળવા માટે સલાહ આપી છે.

દિવાળીના તહેવારોની ખરીદી દરમિયાન શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ભારે ભીડ જોવા મળતી હોય છે.