મોબ લિન્ચીંગની ઘટનામાં આઠ આરોપીઓને ઝડપાયા : ચાર આરોપીઓ રિમાન્ડ પર

 વડોદરા,ચોરીની બાઇક લઇને ચોરીના ઇરાદે નીકળેલા ત્રણ યુવકોને વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે ટોળાએ ઝડપી પાડયા હતા. ટોળાએ કરેલા હુમલામાં એકનું મોત થયું હતું. બીજા યુવકને ઇજા થઇ હતી. જ્યારે ત્રીજો યુવક સ્થળ પરથી ભાગી  જતા બચી ગયો હતો.  આ ગુનામાં  પોલીસે કુલ ૮ આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકી ચાર આરોપીઓના ચાર દિવસના  રિમાન્ડ લીધા છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -