Ahmedabadના વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતા 9 લોકોને પોલીસે ઝડપ્યા

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુમાં પોલીસે દારૂની મહેફિલ માણતા 9 લોકોને ઝડપી પાડયા છે,તમામ આરોપીઓ ગોયલ ઈન્ટરસિટી ફલેટમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તે દરમિયાન પોલીસને માહિતી મળી અને પોલીસે તમામ લોકોને ઝડપી ગુનો નોંધ્યો હતો,આરોપીઓ પાસેથી 9 દારૂની બોટલ અને 12 મોબાઈલ મળી કુલ 2.65 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.કોના ઘરમાં આ મહેફિલ ચાલી રહી હતી તેને લઈ પોલીસે વધુ તપાસ હાથધરી છે. વસ્ત્રાપુરમાં ઝડપાઈ દારુની મહેફિલ ગુજરાતમાં દારૂ પર પ્રતિંબધ છે તેમ છત્તા દારૂ આવે છે અને લોકો આ દારૂની મહેફિલ માણતા હોય છે,વસ્ત્રાપુરમાં આવેલ ગોયલ ઈન્ટરસિટીમાં એક ઘરમાં 9 આરોપીઓ દારૂની મહેફિલ માણતા હતા અને વિકએન્ડની મજા માણી રહ્યાં હતા તે દરમિયાન પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજના આધારે પોલીસ રેડ કરે છે જેમાં તમામ આરોપીઓ ઘટના સ્થળેથી મળી આવ્યા હતા.દારૂ કયાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. જાણો દારૂની મહેફિલમાં કોણ કોણ ઝડપાયુ 1. અભિષેક સુમેર રાજ લોઢા રહે.ગોયલ ઈન્ટરસીટી 2.આશિષ જિગીશભાઈ શાહ વિઝા નીલગીરી બંગ્લોઝ સેટેલાઈટ 3. આગમ પંકજભાઈ શાહ 15 એકારવ સોસાયટી ગુલાબ ટાવર થલતેજ 4. મૌલિક કિશોરભાઈ બંસલ 52 વસંત કુંજ સોસાયટી શારદા મંદિર રોડ પાલડી 5. નિશાંત પ્રકાશભાઈ દેસાઈ 17 વ્રજ ગોપી વીલા શીલજ પાલોડિયા રોડ 6. પ્રિયમ નિતીનકુમાર પટેલ દિવ્ય જ્યોતિ બંગલો સ્વસ્તિક સોસાયટી નવરંગપુરા 7. કવિત બજરંગ ભાઈ અગ્રવાલ સત્યમ ક્રિસ્ટલ સિંધુ ભવન રોડ બોડકદેવ 8. રાજ પરાગભાઈ વસા વસુંધરા સોસાયટી ગુલબાઈ ટેકરા રોડ યુનિવર્સિટી 9. આદિત્ય હરિપ્રકાશ ગોયનકા સી. 102, શિવમ ક્લાસીસ સોસાયટી વસ્ત્રાપુર સુરતમાં ફરી વાર ઝડપાઈ દારૂ મહેફિલ ફરી એક વાર સુરતમાં દારૂ પાર્ટી કરીને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના બની હતી. ફ્લેટના ઘાબા પર દારૂ પાર્ટી ચાલતી હતી ત્યારે એપાર્ટમેન્ટના લોકોએ જનતા રેડ કરીને તે લોકોને રંગે હાથે પકડ્યા હતા. જેના કારણે માથાભારે શખ્સોએ હુમલો પણ કર્યો હતો. જણાવી દઈએ કે, આ મામલે દસ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabadના વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતા 9 લોકોને પોલીસે ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુમાં પોલીસે દારૂની મહેફિલ માણતા 9 લોકોને ઝડપી પાડયા છે,તમામ આરોપીઓ ગોયલ ઈન્ટરસિટી ફલેટમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તે દરમિયાન પોલીસને માહિતી મળી અને પોલીસે તમામ લોકોને ઝડપી ગુનો નોંધ્યો હતો,આરોપીઓ પાસેથી 9 દારૂની બોટલ અને 12 મોબાઈલ મળી કુલ 2.65 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.કોના ઘરમાં આ મહેફિલ ચાલી રહી હતી તેને લઈ પોલીસે વધુ તપાસ હાથધરી છે.

વસ્ત્રાપુરમાં ઝડપાઈ દારુની મહેફિલ

ગુજરાતમાં દારૂ પર પ્રતિંબધ છે તેમ છત્તા દારૂ આવે છે અને લોકો આ દારૂની મહેફિલ માણતા હોય છે,વસ્ત્રાપુરમાં આવેલ ગોયલ ઈન્ટરસિટીમાં એક ઘરમાં 9 આરોપીઓ દારૂની મહેફિલ માણતા હતા અને વિકએન્ડની મજા માણી રહ્યાં હતા તે દરમિયાન પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજના આધારે પોલીસ રેડ કરે છે જેમાં તમામ આરોપીઓ ઘટના સ્થળેથી મળી આવ્યા હતા.દારૂ કયાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.


જાણો દારૂની મહેફિલમાં કોણ કોણ ઝડપાયુ

1. અભિષેક સુમેર રાજ લોઢા

રહે.ગોયલ ઈન્ટરસીટી

2.આશિષ જિગીશભાઈ શાહ

વિઝા નીલગીરી બંગ્લોઝ સેટેલાઈટ

3. આગમ પંકજભાઈ શાહ

15 એકારવ સોસાયટી ગુલાબ ટાવર થલતેજ

4. મૌલિક કિશોરભાઈ બંસલ

52 વસંત કુંજ સોસાયટી શારદા મંદિર રોડ પાલડી

5. નિશાંત પ્રકાશભાઈ દેસાઈ

17 વ્રજ ગોપી વીલા શીલજ પાલોડિયા રોડ

6. પ્રિયમ નિતીનકુમાર પટેલ

દિવ્ય જ્યોતિ બંગલો સ્વસ્તિક સોસાયટી નવરંગપુરા

7. કવિત બજરંગ ભાઈ અગ્રવાલ

સત્યમ ક્રિસ્ટલ સિંધુ ભવન રોડ બોડકદેવ

8. રાજ પરાગભાઈ વસા

વસુંધરા સોસાયટી ગુલબાઈ ટેકરા રોડ યુનિવર્સિટી

9. આદિત્ય હરિપ્રકાશ ગોયનકા

સી. 102, શિવમ ક્લાસીસ સોસાયટી વસ્ત્રાપુર


સુરતમાં ફરી વાર ઝડપાઈ દારૂ મહેફિલ

ફરી એક વાર સુરતમાં દારૂ પાર્ટી કરીને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના બની હતી. ફ્લેટના ઘાબા પર દારૂ પાર્ટી ચાલતી હતી ત્યારે એપાર્ટમેન્ટના લોકોએ જનતા રેડ કરીને તે લોકોને રંગે હાથે પકડ્યા હતા. જેના કારણે માથાભારે શખ્સોએ હુમલો પણ કર્યો હતો. જણાવી દઈએ કે, આ મામલે દસ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.