Gujarat BJPના શહેર-જિલ્લાના પ્રમુખો માટે આજથી ફોર્મ ભરવાની થઈ શરૂઆત

ગુજરાતમાં આજથી ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખો માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે,જેમાં નિયમોમાં બંધ બેસતા નેતાઓ દાવેદારી કરી શકશે જેમાં આવતીકાલે ક્લસ્ટર ઇન્ચાર્જ અને ચૂંટણી અધિકારીઓની બેઠક પણ યોજાશે સાથે સાથે શહેર અને જિલ્લાા સંગઠનો સાથે પણ બેઠક થશે સાથે સાથે પ્રમુખ માટે 60 વર્ષની વય મર્યાદા અને 3 વખત સક્રિય સભ્ય હશે તેને પણ મોકો મળશે તો બીજી તરફ કેટલાક કિસ્સાઓમાં જ કરવામાં આવશે બાંધછોડ. 2 વખત પ્રમુખ બન્યા હશે તેને નહી મળે પ્રમુખ પદે સ્થાન મહત્વનું છે કે આ વખતો નો રિપીટની થિયરી વધારે કામ કરશે સાથે સાથે 2 વખત પ્રમુખ બન્યા હશે તેને નહી મળે પ્રમુખ પદે સ્થાન તો શહેર કે પ્રદેશના કોઈ હોદ્દાનો અનુભવ હોવો જરૂરી છે.પ્રમુખ માટે 60 વર્ષની વય મર્યાદા અને 3 વખત સક્રિય સભ્ય હોવું જરૂરી આર્થિક કે અન્ય બાબતોની ફરિયાદ હશે તો નહિ મળે પ્રમુખ પદે સ્થાન આજે શહેર અને જિલ્લામાથી આવેલા નામની યાદ જશે પ્રદેશ ભાજપ પાસે અને પ્રદેશ ભાજપ યાદી પૈકી કેટલાક નામ નક્કી કરી સંકલન કરશે હાઈ કમાન્ડ સાથે.આગામી 10 તારીખ સુધીમાં 50 ટકા વિસ્તારમાં પ્રમુખોની નામની યાદી થશે જાહેર અને 15 જાન્યુઆરી બાદ કોઈપણ ઘડીએ પ્રદેશ ભાજપના નવા પ્રમુખના નામની થશે જાહેરાત. કોર્પોરેટરો પણ દાવેદારી કરી શકશે ગુજરાત ભાજપ પ્રમુખ બનવા માટે કોર્પોરેટરો પણ દાવેદારી કરી શકશે તેવી વાત સામે આવી છે સાથે સાથે હાલમાં રાજકોટમાં ચર્ચાએ જોર પકડયું છે કે પ્રમુખ કોણ હશે તેને લઈ ચર્ચા પણ કરાઈ છે.2 ટર્મ પ્રમુખ બનેલા રીપિટ નહી થઈ શકે તેવી વાત પણ સામે આવી છે.ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત તાલુકા અને શહેર પ્રમુખોની વરણી પ્રદેશકક્ષાએથી થઇ ગઈ, હવે જિલ્લા પ્રમુખોનો વારો આવ્યો છે.અમદાવાદ અને મહેસાણામાં પ્રમુખોની જાહેરાત વોર્ડ પ્રમાણે પણ કરી દેવામાં આવી છે. જાણો પ્રમુખ કોણ બની શકે છે પ્રમુખ માટેના દાવેદારી માટે જરૂરી નિયમો પણ છે, જેમાં જિલ્લા પ્રમુખના દાવેદારી માટે વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, સાથે મંડલ અધ્યક્ષ અથવા જિલ્લા પ્રદેશ સ્તરે, પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે, જે જિલ્લા પ્રમુખ સતત બે ટર્મ જિલ્લા પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.જિલ્લા પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે તો એક્શન લેવાશે.

Gujarat BJPના શહેર-જિલ્લાના પ્રમુખો માટે આજથી ફોર્મ ભરવાની થઈ શરૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આજથી ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખો માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે,જેમાં નિયમોમાં બંધ બેસતા નેતાઓ દાવેદારી કરી શકશે જેમાં આવતીકાલે ક્લસ્ટર ઇન્ચાર્જ અને ચૂંટણી અધિકારીઓની બેઠક પણ યોજાશે સાથે સાથે શહેર અને જિલ્લાા સંગઠનો સાથે પણ બેઠક થશે સાથે સાથે પ્રમુખ માટે 60 વર્ષની વય મર્યાદા અને 3 વખત સક્રિય સભ્ય હશે તેને પણ મોકો મળશે તો બીજી તરફ કેટલાક કિસ્સાઓમાં જ કરવામાં આવશે બાંધછોડ.

2 વખત પ્રમુખ બન્યા હશે તેને નહી મળે પ્રમુખ પદે સ્થાન

મહત્વનું છે કે આ વખતો નો રિપીટની થિયરી વધારે કામ કરશે સાથે સાથે 2 વખત પ્રમુખ બન્યા હશે તેને નહી મળે પ્રમુખ પદે સ્થાન તો શહેર કે પ્રદેશના કોઈ હોદ્દાનો અનુભવ હોવો જરૂરી છે.પ્રમુખ માટે 60 વર્ષની વય મર્યાદા અને 3 વખત સક્રિય સભ્ય હોવું જરૂરી આર્થિક કે અન્ય બાબતોની ફરિયાદ હશે તો નહિ મળે પ્રમુખ પદે સ્થાન આજે શહેર અને જિલ્લામાથી આવેલા નામની યાદ જશે પ્રદેશ ભાજપ પાસે અને પ્રદેશ ભાજપ યાદી પૈકી કેટલાક નામ નક્કી કરી સંકલન કરશે હાઈ કમાન્ડ સાથે.આગામી 10 તારીખ સુધીમાં 50 ટકા વિસ્તારમાં પ્રમુખોની નામની યાદી થશે જાહેર અને 15 જાન્યુઆરી બાદ કોઈપણ ઘડીએ પ્રદેશ ભાજપના નવા પ્રમુખના નામની થશે જાહેરાત.

કોર્પોરેટરો પણ દાવેદારી કરી શકશે

ગુજરાત ભાજપ પ્રમુખ બનવા માટે કોર્પોરેટરો પણ દાવેદારી કરી શકશે તેવી વાત સામે આવી છે સાથે સાથે હાલમાં રાજકોટમાં ચર્ચાએ જોર પકડયું છે કે પ્રમુખ કોણ હશે તેને લઈ ચર્ચા પણ કરાઈ છે.2 ટર્મ પ્રમુખ બનેલા રીપિટ નહી થઈ શકે તેવી વાત પણ સામે આવી છે.ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત તાલુકા અને શહેર પ્રમુખોની વરણી પ્રદેશકક્ષાએથી થઇ ગઈ, હવે જિલ્લા પ્રમુખોનો વારો આવ્યો છે.અમદાવાદ અને મહેસાણામાં પ્રમુખોની જાહેરાત વોર્ડ પ્રમાણે પણ કરી દેવામાં આવી છે.

જાણો પ્રમુખ કોણ બની શકે છે

પ્રમુખ માટેના દાવેદારી માટે જરૂરી નિયમો પણ છે, જેમાં જિલ્લા પ્રમુખના દાવેદારી માટે વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, સાથે મંડલ અધ્યક્ષ અથવા જિલ્લા પ્રદેશ સ્તરે, પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે, જે જિલ્લા પ્રમુખ સતત બે ટર્મ જિલ્લા પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.જિલ્લા પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે તો એક્શન લેવાશે.