ધ્રાંગધ્રા તાલુકાના 35 થી વધુ ગામોમાં ખેડુતોને થયેલ નુકશાન અંગે સર્વે ન થતાં હાલાકી

- ખેડુતોએ નુકશાનીવાળો પાક કાઢી નાંખ્યા બાદ સ્થાનીક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ કૃષીમંત્રીને રીસર્વે અંગે લેખીત રજુઆત કરતા ચર્ચાઓ- નુકશાનીવાળો પાક હતો ત્યારે ધારાસભ્યએ કોઈપણ રજુઆત કરી નહોતી અચાનક ખેડુતો યાદ આવતા રોષ- રીસર્વે નહીં કરનાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ- શિયાળુ પાકના વાવેતર બાદ ધારાસભ્યને રીસર્વેનું અચાનક યાદ આવતા હાસ્યાસ્પદધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડુતોને અતિવૃષ્ટિના કારણે પાકમાં ભારે નુકશાન પહોંચ્યું હતું અને આ નુકશાની બાદ સરકાર તેમજ સ્થાનીક તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ખેડુતોના ખેતરો સુધી સર્વે કરવાની મોટીમોટી વાતો અને જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય અમુક જગ્યાએ જ ખેતરોમાં મુલાકાત લઈ સર્વે કરી નાંખવામાં આવ્યો છે અને બાકીનો સર્વે ખેતરોની મુલાકાત વગર બેઠા બેઠા કરી દેતા ખેડુતોને નુકશાન પહોંચ્યું હોવા છતાં સહાયથી વંચીત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ધ્રાંગધ્રા તાલુકાના 35 થી વધુ ગામોમાં ખેડુતોને થયેલ નુકશાન અંગે સર્વે ન થતાં હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ખેડુતોએ નુકશાનીવાળો પાક કાઢી નાંખ્યા બાદ સ્થાનીક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ કૃષીમંત્રીને રીસર્વે અંગે લેખીત રજુઆત કરતા ચર્ચાઓ

- નુકશાનીવાળો પાક હતો ત્યારે ધારાસભ્યએ કોઈપણ રજુઆત કરી નહોતી અચાનક ખેડુતો યાદ આવતા રોષ

- રીસર્વે નહીં કરનાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ

- શિયાળુ પાકના વાવેતર બાદ ધારાસભ્યને રીસર્વેનું અચાનક યાદ આવતા હાસ્યાસ્પદ

ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડુતોને અતિવૃષ્ટિના કારણે પાકમાં ભારે નુકશાન પહોંચ્યું હતું અને આ નુકશાની બાદ સરકાર તેમજ સ્થાનીક તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ખેડુતોના ખેતરો સુધી સર્વે કરવાની મોટીમોટી વાતો અને જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય અમુક જગ્યાએ જ ખેતરોમાં મુલાકાત લઈ સર્વે કરી નાંખવામાં આવ્યો છે અને બાકીનો સર્વે ખેતરોની મુલાકાત વગર બેઠા બેઠા કરી દેતા ખેડુતોને નુકશાન પહોંચ્યું હોવા છતાં સહાયથી વંચીત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.