Rajkot TRP GameZone: અગ્રિકાંડમાં મોતને ભેટેલા 11ના મૃતદેહને સ્વજનોને સોંપાયા

અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા રાજકોટ ગેમઝોન અગ્રિકાંડમાં મોતને ભેટેલા 11 લોકોના મૃતદેહને સ્વજનોને સોંપાયા છે. જેમાં અત્યાર સુધી કુલ 11 મૃતકોના DNA મેચ થયા છે. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજાના DNA મેચ થયા છે. તેમજ સ્મિત મનીષભાઈ વાળા તથા સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરાના DNA મેચ થયા છે.રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે. TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા રાજકોટમાં શનિવારે સાંજે શહેરમાં આવેલા TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ ઘટનામાં 27થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે આ મામલે 6 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, રાજ્ય સરકાર, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાની ઘટનાને લઇને આગળની વધુ કડીઓ શોધવામાં આવી રહી છે અને રિપોર્ટ પર રિપોર્ટ સોંપાઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ -11 મૃતદેહ તેઓના સ્વજનોને સોંપવામાં આવેલ છે. ૧) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ૨)સ્મિત મનીષભાઈ વાળા ૩)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા ૪) જીગ્નેશ કાળુભાઇ ગઢવી ૫) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ ૬) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા ૭) આશાબેન ચંદુભાઈ કાથડ ૮) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા ૯) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા ૧૦) જયંત અનીલભાઈ ઘોરેચા ૧૧) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર

Rajkot TRP GameZone: અગ્રિકાંડમાં મોતને ભેટેલા 11ના મૃતદેહને સ્વજનોને સોંપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા
  • રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી
  • TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા

રાજકોટ ગેમઝોન અગ્રિકાંડમાં મોતને ભેટેલા 11 લોકોના મૃતદેહને સ્વજનોને સોંપાયા છે. જેમાં અત્યાર સુધી કુલ 11 મૃતકોના DNA મેચ થયા છે. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજાના DNA મેચ થયા છે. તેમજ સ્મિત મનીષભાઈ વાળા તથા સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરાના DNA મેચ થયા છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા

રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે.

TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા

રાજકોટમાં શનિવારે સાંજે શહેરમાં આવેલા TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ ઘટનામાં 27થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે આ મામલે 6 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, રાજ્ય સરકાર, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાની ઘટનાને લઇને આગળની વધુ કડીઓ શોધવામાં આવી રહી છે અને રિપોર્ટ પર રિપોર્ટ સોંપાઇ રહ્યાં છે.

અત્યાર સુધીમાં કુલ -11 મૃતદેહ તેઓના સ્વજનોને સોંપવામાં આવેલ છે.

૧) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા

૨)સ્મિત મનીષભાઈ વાળા

૩)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા

૪) જીગ્નેશ કાળુભાઇ ગઢવી

૫) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ

૬) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા

૭) આશાબેન ચંદુભાઈ કાથડ

૮) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા

૯) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા

૧૦) જયંત અનીલભાઈ ઘોરેચા

૧૧) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર