Chhota Udepur માં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખે પાર્ટી સાથે છેડો ફાળ્યો

જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર જોડાયા ભાજપમાંમોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ કર્યા કેસરિયાક્ષત્રિય ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ પણ જોડાયા ભાજપમાંલોકસભા ચૂંટણી પહેલાં હજી પણ પક્ષપલટોની રાજકીય રમત ચાલી રહી છે. જેમાં નેતાઓ પોતાનો પક્ષ છોડી બીજા પક્ષમાં જઈ રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસમાં સતત તૂટવાની ઘટના ચાલુ જ રહી છે. જેમાં વડોદરા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. આ વચ્ચે છોટાઉદેપુર કોંગ્રેસના ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. હાલમાં તમામ પક્ષો દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. જેમાં મધ્ય ગુજરાતના છોટાઉદેપુર કોંગ્રેસમાં મોટો ફટકો લાગ્યો છે. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ પણ કેસરિયો ધારણ કર્યો છે. જેમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે. ગોપાલસિંહ ઠાકોર સહિતના આગેવાનોએ કેસરિયા ધારણ કર્યા છે. જે સાથે જ કોંગ્રેસને અહીં મોટો ફટકો લાગી રહ્યો છે.

Chhota Udepur માં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખે પાર્ટી સાથે છેડો ફાળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર જોડાયા ભાજપમાં
  • મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ કર્યા કેસરિયા
  • ક્ષત્રિય ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ પણ જોડાયા ભાજપમાં
લોકસભા ચૂંટણી પહેલાં હજી પણ પક્ષપલટોની રાજકીય રમત ચાલી રહી છે. જેમાં નેતાઓ પોતાનો પક્ષ છોડી બીજા પક્ષમાં જઈ રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસમાં સતત તૂટવાની ઘટના ચાલુ જ રહી છે. જેમાં વડોદરા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. આ વચ્ચે છોટાઉદેપુર કોંગ્રેસના ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.

હાલમાં તમામ પક્ષો દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. જેમાં મધ્ય ગુજરાતના છોટાઉદેપુર કોંગ્રેસમાં મોટો ફટકો લાગ્યો છે. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર ભાજપમાં જોડાયા છે.

આ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ પણ કેસરિયો ધારણ કર્યો છે. જેમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે. ગોપાલસિંહ ઠાકોર સહિતના આગેવાનોએ કેસરિયા ધારણ કર્યા છે. જે સાથે જ કોંગ્રેસને અહીં મોટો ફટકો લાગી રહ્યો છે.