Rajkot TRP Game Zone: રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનાના CCTV આવ્યા સામે

રાજકોટ અગ્નિકાંડની ઘટનાના CCTV આવ્યા સામે શરૂઆતમાં તણખલાથી લાગેલી આગના CCTV ઉપરથી તણખલા નીચે પડ્યા બાદ લાગી આગરાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડના CCTV ફૂટેજ સામે આવ્યા છે.. આ CCTV  દર્શાવે છે કે, આગ કઇ રીતે લાગી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વેલ્ડીંગના તિખારા ઝરતા આ આગ લાગી હતી. તિખારા જે જગ્યાએ પડ્યા ત્યાં ફોર્મની સીટ હતી. ગાદીમાં આગ લાગતા આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. અને આ આગ ગણતરીની મિનિટોમાં ભીષણ જ્વાળાઓમાં પલટાઇ ગઇ હતી. રાજકોટ અગ્નિકાંડની ઘટનાના CCTV આવ્યા સામેરાજકોટ અગ્નિકાંડના CCTV વીડિયોમાં જોઇ શકાય છે કે આગ કેવી રીતે પ્રસરી રહી છે અને હાજર લોકો આ આગને કાબુમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે.હવે મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરીને તેમની ઓળખ કરવામાં આવશે.. ત્યારબાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. હાલ મૃતકોની ઓળખ માટે તેમના માતા-પિતા અથવા ભાઇ બહેનના સેમ્પલ લેવાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાઆ દુર્ઘટનાએ સુરતના તક્ષશિલાના અગ્નિકાંડની યાદો તાજી કરીરાજકોટના અગ્નિકાંડની ઘટનાએ આજે ફરી સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદો તાજી કરી દીધી છે. હજૂ તો બે દિવસ પહેલા જ તક્ષશિલાકાંડની વરસી ગઈ અને તેના એક જ દિવસ પછી રાજકોટમાં અગ્નીકાંડની ઘટના બની છે. આવી દૂર્ઘટનાઓ ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને લઈ લોકોએ દુઃખ વ્યક્ત કરી તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના વસવસા સાથે રોષ વ્યક્ત કર્યો છે. વચેટિયાઓના કારણે તપાસ કર્યા વગર મંજૂરી આપવામાં આવતી હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. ગેમઝોન જેવા સ્થળ પર દરરોજ તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવાય તેવી લોકોએ સરકાર સમક્ષ માગ કરી હતી. ; data-instgrm-version="14" style=" background:#FFF; border:0; border-radius:3px; box-shadow:0 0 1px 0 rgba(0,0,0,0.5),0 1px 10px 0 rgba(0,0,0,0.15); margin: 1px; max-width:540px; min-width:326px; padding:0; width:99.375%; width:-webkit-calc(100% - 2px); width:calc(100% - 2px);"> ; style=" background:#FFFFFF; line-height:0; padding:0 0; text-align:center; text-decoration:none; width:100%;" target="_blank"> View this post on Instagram ; style=" color:#c9c8cd; font-family:Arial,sans-serif; font-size:14px; font-style:normal; font-weight:normal; line-height:17px; text-decoration:none;" target="_blank">A post shared by Sandesh News (@sandeshnews) " target="_blank">

Rajkot TRP Game Zone: રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનાના CCTV આવ્યા સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડની ઘટનાના CCTV આવ્યા સામે
  • શરૂઆતમાં તણખલાથી લાગેલી આગના CCTV
  • ઉપરથી તણખલા નીચે પડ્યા બાદ લાગી આગ

રાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડના CCTV ફૂટેજ સામે આવ્યા છે.. આ CCTV  દર્શાવે છે કે, આગ કઇ રીતે લાગી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વેલ્ડીંગના તિખારા ઝરતા આ આગ લાગી હતી. તિખારા જે જગ્યાએ પડ્યા ત્યાં ફોર્મની સીટ હતી. ગાદીમાં આગ લાગતા આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. અને આ આગ ગણતરીની મિનિટોમાં ભીષણ જ્વાળાઓમાં પલટાઇ ગઇ હતી.


રાજકોટ અગ્નિકાંડની ઘટનાના CCTV આવ્યા સામે

રાજકોટ અગ્નિકાંડના CCTV વીડિયોમાં જોઇ શકાય છે કે આગ કેવી રીતે પ્રસરી રહી છે અને હાજર લોકો આ આગને કાબુમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે.હવે મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરીને તેમની ઓળખ કરવામાં આવશે.. ત્યારબાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. હાલ મૃતકોની ઓળખ માટે તેમના માતા-પિતા અથવા ભાઇ બહેનના સેમ્પલ લેવાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા

આ દુર્ઘટનાએ સુરતના તક્ષશિલાના અગ્નિકાંડની યાદો તાજી કરી

રાજકોટના અગ્નિકાંડની ઘટનાએ આજે ફરી સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદો તાજી કરી દીધી છે. હજૂ તો બે દિવસ પહેલા જ તક્ષશિલાકાંડની વરસી ગઈ અને તેના એક જ દિવસ પછી રાજકોટમાં અગ્નીકાંડની ઘટના બની છે. આવી દૂર્ઘટનાઓ ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને લઈ લોકોએ દુઃખ વ્યક્ત કરી તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના વસવસા સાથે રોષ વ્યક્ત કર્યો છે. વચેટિયાઓના કારણે તપાસ કર્યા વગર મંજૂરી આપવામાં આવતી હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. ગેમઝોન જેવા સ્થળ પર દરરોજ તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવાય તેવી લોકોએ સરકાર સમક્ષ માગ કરી હતી.


; data-instgrm-version="14" style=" background:#FFF; border:0; border-radius:3px; box-shadow:0 0 1px 0 rgba(0,0,0,0.5),0 1px 10px 0 rgba(0,0,0,0.15); margin: 1px; max-width:540px; min-width:326px; padding:0; width:99.375%; width:-webkit-calc(100% - 2px); width:calc(100% - 2px);">

; style=" background:#FFFFFF; line-height:0; padding:0 0; text-align:center; text-decoration:none; width:100%;" target="_blank">
View this post on Instagram

; style=" color:#c9c8cd; font-family:Arial,sans-serif; font-size:14px; font-style:normal; font-weight:normal; line-height:17px; text-decoration:none;" target="_blank">A post shared by Sandesh News (@sandeshnews)

" target="_blank">