Rajkot TRP Game Zone: ગેમઝોનમાં અગ્નિકાંડ મુદ્દે HCનું આકરું વલણ,"આ માનવસર્જિત હોનારત"

ગેમઝોનમાં અગ્નિકાંડ મુદ્દે HCનું આકરું વલણઆ માનવસર્જિત હોનારત કહેવાય, કુદરતી નહીં : HC27 મેના રોજ HC ગેમઝોન મુદ્દે નિર્દેશ જાહેર કરી શકે 25મી તારીખે રાજકોટમાં બનેલી ઘટનાએ દેશના લોકોને હચમચાવી નાંખ્યા. ઘટના બન્યા પછી તંત્ર અને પોલીસ હરકતમાં આવ્યું હતું. જેમાં પોલીસે તાત્કાલિક 4 આરોપીઓની અટકાયત કરી. દુર્ઘટનાના પગલે ગુજરાત હાઈકોર્ટે પણ રજાના દિવસે સુઓમોટો લીધી અને સુનાવણી કરી. રાજકોટની ગોઝારી ઘટનાના પડઘા માત્ર રાજકોટ જ નહીં પરંતુ આખા દેશમાં પડ્યા. જેના કારણે હાઈકોર્ટે સુઓમોટો લેતાં રજાના દિવસે સુનાવણી કરતાં આકરા શબ્દોમાં ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે આ કેસને સ્પેશ્યલ ગણીને આવતીકાલે સવારે 9 કલાકે સુનાવણી રાખી છે.રાજકોટ અગ્નિકાંડ મુદ્દે HCનું આકરું વલણઆ માનવસર્જિત હોનારત કહેવાય, કુદરતી નહીં : HC27 મેના રોજ HC ગેમઝોન મુદ્દે નિર્દેશ જાહેર કરી શકે છે‘ગેમઝોનના આયોજકની બેદરકારીએ નિર્દોષોનો લીધો જીવ'‘રાજકોટ અગ્રિકાંડ પર હાઈકોર્ટે દુઃખ વ્યકત કર્યુંસરકાર આવતીકાલે હાઈકોર્ટમાં જવાબ કરશે રજૂફાયર સેફટી, ગેમઝોન કાર્યવાહી મુદ્દે સરકાર આપશે જવાબએકતરફ હાઈકોર્ટે સુઓમોટો લીધી તો બીજીબાજુ રાજકોટ પોલીસ પણ એક્શનમાં આવી અને 6 લોકો સામે FIR દાખલ કરી. કોની સામે ગુનો નોંધાયો. તેના પર નજર કરીએ તો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર સામે ફરિયાદ નોંધી છે.

Rajkot TRP Game Zone: ગેમઝોનમાં અગ્નિકાંડ મુદ્દે HCનું આકરું વલણ,"આ માનવસર્જિત હોનારત"

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેમઝોનમાં અગ્નિકાંડ મુદ્દે HCનું આકરું વલણ
  • આ માનવસર્જિત હોનારત કહેવાય, કુદરતી નહીં : HC
  • 27 મેના રોજ HC ગેમઝોન મુદ્દે નિર્દેશ જાહેર કરી શકે 

25મી તારીખે રાજકોટમાં બનેલી ઘટનાએ દેશના લોકોને હચમચાવી નાંખ્યા. ઘટના બન્યા પછી તંત્ર અને પોલીસ હરકતમાં આવ્યું હતું. જેમાં પોલીસે તાત્કાલિક 4 આરોપીઓની અટકાયત કરી. દુર્ઘટનાના પગલે ગુજરાત હાઈકોર્ટે પણ રજાના દિવસે સુઓમોટો લીધી અને સુનાવણી કરી. 

રાજકોટની ગોઝારી ઘટનાના પડઘા માત્ર રાજકોટ જ નહીં પરંતુ આખા દેશમાં પડ્યા. જેના કારણે હાઈકોર્ટે સુઓમોટો લેતાં રજાના દિવસે સુનાવણી કરતાં આકરા શબ્દોમાં ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે આ કેસને સ્પેશ્યલ ગણીને આવતીકાલે સવારે 9 કલાકે સુનાવણી રાખી છે.

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે HCનું આકરું વલણ

  • આ માનવસર્જિત હોનારત કહેવાય, કુદરતી નહીં : HC
  • 27 મેના રોજ HC ગેમઝોન મુદ્દે નિર્દેશ જાહેર કરી શકે છે
  • ‘ગેમઝોનના આયોજકની બેદરકારીએ નિર્દોષોનો લીધો જીવ'
  • ‘રાજકોટ અગ્રિકાંડ પર હાઈકોર્ટે દુઃખ વ્યકત કર્યું
  • સરકાર આવતીકાલે હાઈકોર્ટમાં જવાબ કરશે રજૂ
  • ફાયર સેફટી, ગેમઝોન કાર્યવાહી મુદ્દે સરકાર આપશે જવાબ

એકતરફ હાઈકોર્ટે સુઓમોટો લીધી તો બીજીબાજુ રાજકોટ પોલીસ પણ એક્શનમાં આવી અને 6 લોકો સામે FIR દાખલ કરી. કોની સામે ગુનો નોંધાયો. તેના પર નજર કરીએ તો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર સામે ફરિયાદ નોંધી છે.