Ahmedabad News: આંગડિયા પેઢીના કર્મીનું ચેન્નઈ ખાતેથી અપહરણ

આંગડિયા પેઢીએ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચનો કર્યો સંપર્કઅમદાવાદ પોલીસે ચેન્નઈ પોલીસને વિગતની કરી જાણ ચેન્નઈ પોલીસે અપહૃત રાહુલ પટેલને હેમખેમ છોડાવ્યો અમદાવાદ શહેર ખાતેની આંગડિયા ફર્મની ચેન્નાઈ ખાતે આવેલ બ્રાન્ચના કર્મચારી રાહુલ પટેલનું ચેન્નાઈની ગેંગ દ્વારા ગઈ કાલે 12.30 ના અરસામાં ચેન્નાઈ ખાતે અપહરણ કરવામાં આવેલ. આ ગેંગ દ્વારા અપહ્રુતને છોડવા 50 લાખની માંગણી કરવામાં આવી હતી. આ આંગડિયા ફર્મ દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધી બનાવની જાણ કરતાં જેસીપી તથા ડીસીપી દ્વારા તુરંત જરૂરી માહિતી એકત્રિત કરી ટીમને ટાસ્ક સોંપેલ, આ ટીમ દ્વારા તમામ ટેક્નિકલ માહિતી એકત્રિત કરી ચેન્નાઈ પોલીસ સાથે સંકલન કરી તમામ માહિતી શેર કરવામાં આવેલ. જેના આધારે ચેન્નાઈ શહેર પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરે સફળતાપૂર્વક અપહ્રુત રાહુલ પટેલ ને અપહરણકર્તાઓ પાસેથી હેમખેમ છોડાવેલ.

Ahmedabad News: આંગડિયા પેઢીના કર્મીનું ચેન્નઈ ખાતેથી અપહરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આંગડિયા પેઢીએ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચનો કર્યો સંપર્ક
  • અમદાવાદ પોલીસે ચેન્નઈ પોલીસને વિગતની કરી જાણ
  • ચેન્નઈ પોલીસે અપહૃત રાહુલ પટેલને હેમખેમ છોડાવ્યો

અમદાવાદ શહેર ખાતેની આંગડિયા ફર્મની ચેન્નાઈ ખાતે આવેલ બ્રાન્ચના કર્મચારી રાહુલ પટેલનું ચેન્નાઈની ગેંગ દ્વારા ગઈ કાલે 12.30 ના અરસામાં ચેન્નાઈ ખાતે અપહરણ કરવામાં આવેલ. આ ગેંગ દ્વારા અપહ્રુતને છોડવા 50 લાખની માંગણી કરવામાં આવી હતી.

આ આંગડિયા ફર્મ દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધી બનાવની જાણ કરતાં જેસીપી તથા ડીસીપી દ્વારા તુરંત જરૂરી માહિતી એકત્રિત કરી ટીમને ટાસ્ક સોંપેલ, આ ટીમ દ્વારા તમામ ટેક્નિકલ માહિતી એકત્રિત કરી ચેન્નાઈ પોલીસ સાથે સંકલન કરી તમામ માહિતી શેર કરવામાં આવેલ. જેના આધારે ચેન્નાઈ શહેર પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરે સફળતાપૂર્વક અપહ્રુત રાહુલ પટેલ ને અપહરણકર્તાઓ પાસેથી હેમખેમ છોડાવેલ.