Rajkot TRP game zone: અમદાવાદ: રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલા નાગરિકોને અપાઈ શ્રદ્ધાંજલી

પાલડી વિસ્તારમાં રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલા નાગરિકોને અપાઈ શ્રધ્ધાંજલીમૃતકોની આત્માને શાંતિ અને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય માટે ભગવાનને કરી પ્રાર્થનાપાલડીના યુવા ચેતના ટ્રસ્ટ સત્યનારાયણ ભગવાનની કથા કરી આપી શ્રદ્ધાંજલીઅમદાવાદ શહેરમાં આવેલા પોશ એવા પાલડી વિસ્તારમાં રાજકોટમાં ગેમઝોનમાં મૃત્યુ પામેલા નાગરિકો માટે એક પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં તમામ મૃતકોને યુવાનો અને વિવિધ પરિવારો દ્વારા શ્રદ્ધાંજલી આવામાં આવી હતી.પાલડી વિસ્તામાં આવેલા યુવા ચેતનના ટ્રસ્ટ સત્યનારાયણ ભગવાનની કથા કરીને રાજકોટના હુતાત્માને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. જેમાં મૃતકોની આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં યુવાનો-યુવતીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. તમામ લોકોએ એકઠા થઈને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના માનમાં બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં અમદાવાદ શહેરના પૂર્વ મેયર બીજલબેન પટેલ સહિત અન્ય આગેવાનો પણ જોડાયા હતા. 

Rajkot TRP game zone: અમદાવાદ: રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલા નાગરિકોને અપાઈ શ્રદ્ધાંજલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલડી વિસ્તારમાં રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલા નાગરિકોને અપાઈ શ્રધ્ધાંજલી
  • મૃતકોની આત્માને શાંતિ અને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય માટે ભગવાનને કરી પ્રાર્થના
  • પાલડીના યુવા ચેતના ટ્રસ્ટ સત્યનારાયણ ભગવાનની કથા કરી આપી શ્રદ્ધાંજલી

અમદાવાદ શહેરમાં આવેલા પોશ એવા પાલડી વિસ્તારમાં રાજકોટમાં ગેમઝોનમાં મૃત્યુ પામેલા નાગરિકો માટે એક પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં તમામ મૃતકોને યુવાનો અને વિવિધ પરિવારો દ્વારા શ્રદ્ધાંજલી આવામાં આવી હતી.

પાલડી વિસ્તામાં આવેલા યુવા ચેતનના ટ્રસ્ટ સત્યનારાયણ ભગવાનની કથા કરીને રાજકોટના હુતાત્માને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. જેમાં મૃતકોની આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં યુવાનો-યુવતીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. તમામ લોકોએ એકઠા થઈને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના માનમાં બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં અમદાવાદ શહેરના પૂર્વ મેયર બીજલબેન પટેલ સહિત અન્ય આગેવાનો પણ જોડાયા હતા.