Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો, ઓફર આપી લોકોને આકર્ષયા

ઓફર આપી મોતના મુખમાં ધકેલાયા હતા લોકોને રૂ.99 અને 150 પ્રતિ ગેમની ઓફર અપાઈ હતી સોમવારથી શુક્રવાર સુધી રૂ.99ની હતી ઓફર રાજકોટમાં TRP ગેમઝોનમાં ઓફર આપી લોકોને આકર્ષાયા હતા. જેમાં ઓફર આપી મોતના મુખમાં લોકોને ધકેલાયા હતા. તેમાં રૂ.99 અને 150 પ્રતિ ગેમની ઓફર અપાઈ હતી. તથા સોમવારથી શુક્રવાર સુધી રૂ.99ની ઓફર હતી. તેમજ એક ગેમ રમવા માટે રૂ.99ની ઓફર અપાઈ હતી. તથા શનિ-રવિવારે રૂ.150ની ઓફર અપાઈ હતી. રૂ.150માં એક ગેમ અને એન્ટ્રી ફ્રીની ઓફર હતી રૂ.150માં એક ગેમ અને એન્ટ્રી ફ્રીની ઓફર હતી. તેમજ રૂ.1200માં તમામ ગેમ્સની કોમ્બો ઓફર હતી. ઓફરને લઈ મોટી સંખ્યાં બાળકો-યુવાઓ આવ્યા હતા. તેમજ બાળકો-યુવાઓને ખબર ન હતી કે ઓફર જીવલેણ હતી. TRP ગેમ ઝોનમાં 99 અને 150 રૂપિયા પ્રતિ ગેમની ઓફરથી લોકો આકર્ષાયા હતા. જેમાં સોમવારથી શુક્રવાર સુધી 99 રૂપિયામાં એક ગેમ રમવા આપવામાં ઓફર આવી હતી. તથા 150 રૂપિયામાં બોલિંગ નામની એક ગેમની શનિ અને રવિવારની ઓફર હતી. તેમાં 150 રૂપિયામાં એક ગેમની ઓફર અને એન્ટ્રી ફ્રીથી લોકોને આકર્ષવામાં આવ્યા હતા. 1200 રૂપિયામાં તમામ ગેમ્સનો કોમ્બો ઓફર કરવામાં આવ્યો હતો શનિવારે સવારે આ ઓફર લેવા મોટી સંખ્યામાં બાળકો અને યુવાઓ આવ્યા હતા. 1200 રૂપિયામાં તમામ ગેમ્સનો કોમ્બો ઓફર કરવામાં આવ્યો હતો. એક દિવસમાં તમામ ગેમ્સ 1200 રૂપિયામાં રમવાની ઓફરથી પૈસાદાર પરિવારના બાળકો અને યુવાઓ આકર્ષાયા હતા. રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં અત્યારસુધીમાં ઘણા પરિવારનો સંસાર વિખેરાઈ ગયો છે. આ ભયાવહ ઘટનામાં અત્યાર સુધીમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર 27 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ ઘટના બાદથી જ દરેક નાગરિક એક સૂરમાં આ ઘટના બનવા પાછળના જવાબદાર ગુનેગારોને સજા ફટકારવવાની માંગ કરી રહી છે. ત્યારે આ અગ્નિકાંડમાં હવે તપાસ તેજ થઇ રહી છે. અત્યાર સુધીમાં આ મામલે કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો, ઓફર આપી લોકોને આકર્ષયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓફર આપી મોતના મુખમાં ધકેલાયા હતા લોકોને
  • રૂ.99 અને 150 પ્રતિ ગેમની ઓફર અપાઈ હતી
  • સોમવારથી શુક્રવાર સુધી રૂ.99ની હતી ઓફર

રાજકોટમાં TRP ગેમઝોનમાં ઓફર આપી લોકોને આકર્ષાયા હતા. જેમાં ઓફર આપી મોતના મુખમાં લોકોને ધકેલાયા હતા. તેમાં રૂ.99 અને 150 પ્રતિ ગેમની ઓફર અપાઈ હતી. તથા સોમવારથી શુક્રવાર સુધી રૂ.99ની ઓફર હતી. તેમજ એક ગેમ રમવા માટે રૂ.99ની ઓફર અપાઈ હતી. તથા શનિ-રવિવારે રૂ.150ની ઓફર અપાઈ હતી.

રૂ.150માં એક ગેમ અને એન્ટ્રી ફ્રીની ઓફર હતી

રૂ.150માં એક ગેમ અને એન્ટ્રી ફ્રીની ઓફર હતી. તેમજ રૂ.1200માં તમામ ગેમ્સની કોમ્બો ઓફર હતી. ઓફરને લઈ મોટી સંખ્યાં બાળકો-યુવાઓ આવ્યા હતા. તેમજ બાળકો-યુવાઓને ખબર ન હતી કે ઓફર જીવલેણ હતી. TRP ગેમ ઝોનમાં 99 અને 150 રૂપિયા પ્રતિ ગેમની ઓફરથી લોકો આકર્ષાયા હતા. જેમાં સોમવારથી શુક્રવાર સુધી 99 રૂપિયામાં એક ગેમ રમવા આપવામાં ઓફર આવી હતી. તથા 150 રૂપિયામાં બોલિંગ નામની એક ગેમની શનિ અને રવિવારની ઓફર હતી. તેમાં 150 રૂપિયામાં એક ગેમની ઓફર અને એન્ટ્રી ફ્રીથી લોકોને આકર્ષવામાં આવ્યા હતા.

1200 રૂપિયામાં તમામ ગેમ્સનો કોમ્બો ઓફર કરવામાં આવ્યો હતો

શનિવારે સવારે આ ઓફર લેવા મોટી સંખ્યામાં બાળકો અને યુવાઓ આવ્યા હતા. 1200 રૂપિયામાં તમામ ગેમ્સનો કોમ્બો ઓફર કરવામાં આવ્યો હતો. એક દિવસમાં તમામ ગેમ્સ 1200 રૂપિયામાં રમવાની ઓફરથી પૈસાદાર પરિવારના બાળકો અને યુવાઓ આકર્ષાયા હતા. રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં અત્યારસુધીમાં ઘણા પરિવારનો સંસાર વિખેરાઈ ગયો છે. આ ભયાવહ ઘટનામાં અત્યાર સુધીમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર 27 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ ઘટના બાદથી જ દરેક નાગરિક એક સૂરમાં આ ઘટના બનવા પાછળના જવાબદાર ગુનેગારોને સજા ફટકારવવાની માંગ કરી રહી છે. ત્યારે આ અગ્નિકાંડમાં હવે તપાસ તેજ થઇ રહી છે. અત્યાર સુધીમાં આ મામલે કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.