Rajkot TRP Game Zone: અગ્નિકાંડમાં 28 લોકો ભૂંજાયા,જાણો અત્યાર સુધીની તમામ અપડેટ

રાજકોટ અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 28 ભૂંજાયાબેજવાબદારીથી ચાલતા વેલ્ડીંગથી આગ ભડકી રાજ્યભરના ગેમઝોન બંધ કરવા માટે તંત્ર લાગ્યું કામેરાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોની જિંદગી હણાઈ ચૂકી છે. જે ગેમ ઝોનમાં તેઓ મોઝ મસ્તી કરવા આવ્યા હતા, તે તેમના મોતનું કારણ બની. ગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક લાગ્યું છે. પરંતુ દુખ એ બાબતનું છે કે આ માનવસર્જિત દુર્ઘટના છે. રાજકોટની આગ કરુણાંતિકામાં 9 બાળકો સહિત 28 ભૂંજાયા છે. બેજવાબદારીથી ચાલતા વેલ્ડીંગથી આગ ભડકી હોવાનું પ્રાથમિક તારણ છે. TRP ગેમ ઝોનના સંચાલકોની અનેક ભૂલો હોવા છતાં તેમની ઓફિસમાંથી વધુ એક ઘટસ્ફોટ થયો છે. ઓફિસમાં દારુની રેલમછેલ જોવા મળી છે.દુર્ઘટનામાં અત્યાર સુધીના તમામ અપડેટરાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોને કાળ ભરખી ગયો TRP ગેમઝોનમાં બેદરકારીથી સર્જાયો અગ્નિકાંડ અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ તંત્ર દોડતું થયું પોલીસે 7 લોકો સામે નામ જોગ ફરિયાદ દાખલ કરી 7માંથી 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરાઇ મૃતકોની ઓળખ માટે DNA મેચની પ્રક્રિયા તેજ અત્યાર સુધી મૃતકોમાં 5 લોકોના DNA મેચ થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળની લીધી મુલાકાત CMએ ગિરિરાજ હોસ્પિટલમાં ઘાયલોની લીધી મુલાકાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું ગેમઝોનનો કાટમાળ હટાવ્યા બાદ માનવઅંગ મળ્યા ગેમઝોનના આરોપીઓ ટેરેસ પર કરતા હતા પાર્ટીઓ ગેમઝોનના ટેરેસ પરથી દારૂની બોટલ મળી આવી ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી બિયરની પેટી મળી હાઈકોર્ટે અગ્નિકાંડને માનવસર્જિત હોનારત ગણાવી TRP ગેમઝોનમાં ફાયર NOC જ ન હોવાનો થયો ખુલાસો ગેમ્સ રમવા આવતા લોકો પાસે ભરાવવામાં આવતું ફોર્મ ગોડાઉનમાંથી મળ્યું ઇથાઈલ એસિટેટ નામનું કેમિકલ મળ્યું CCTVમાં વેલ્ડિંગ વખતે તણખો પડતા આગ લાગ્યાનું ખૂલ્યું ગેમઝોનમાં સૌથી વધુ ફાઈબર,પતરાનો થયો હતો ઉપયોગ ગેમઝોન રહેણાક વિસ્તારના પ્લોટમાં ચાલતું હોવાનું ખૂલ્યું રાજકોટ CP રાજુ ભાર્ગવ પત્રકારોના સવાલોથી ભાગ્યા ગેમઝોનને લઈ પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં કેન્દ્ર સરકાર તરફથી મૃતકના પરિજનને 2 લાખની સહાય ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની કેન્દ્ર સરકારની જાહેરાત

Rajkot TRP Game Zone: અગ્નિકાંડમાં 28 લોકો ભૂંજાયા,જાણો અત્યાર સુધીની તમામ અપડેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 28 ભૂંજાયા
  • બેજવાબદારીથી ચાલતા વેલ્ડીંગથી આગ ભડકી 
  • રાજ્યભરના ગેમઝોન બંધ કરવા માટે તંત્ર લાગ્યું કામે

રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોની જિંદગી હણાઈ ચૂકી છે. જે ગેમ ઝોનમાં તેઓ મોઝ મસ્તી કરવા આવ્યા હતા, તે તેમના મોતનું કારણ બની. ગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક લાગ્યું છે. પરંતુ દુખ એ બાબતનું છે કે આ માનવસર્જિત દુર્ઘટના છે. રાજકોટની આગ કરુણાંતિકામાં 9 બાળકો સહિત 28 ભૂંજાયા છે. બેજવાબદારીથી ચાલતા વેલ્ડીંગથી આગ ભડકી હોવાનું પ્રાથમિક તારણ છે. TRP ગેમ ઝોનના સંચાલકોની અનેક ભૂલો હોવા છતાં તેમની ઓફિસમાંથી વધુ એક ઘટસ્ફોટ થયો છે. ઓફિસમાં દારુની રેલમછેલ જોવા મળી છે.

દુર્ઘટનામાં અત્યાર સુધીના તમામ અપડેટ

  • રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોને કાળ ભરખી ગયો
  • TRP ગેમઝોનમાં બેદરકારીથી સર્જાયો અગ્નિકાંડ
  • અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ તંત્ર દોડતું થયું
  • પોલીસે 7 લોકો સામે નામ જોગ ફરિયાદ દાખલ કરી
  • 7માંથી 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી
  • અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરાઇ
  • મૃતકોની ઓળખ માટે DNA મેચની પ્રક્રિયા તેજ
  • અત્યાર સુધી મૃતકોમાં 5 લોકોના DNA મેચ થયા
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળની લીધી મુલાકાત
  • CMએ ગિરિરાજ હોસ્પિટલમાં ઘાયલોની લીધી મુલાકાત
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું
  • ગેમઝોનનો કાટમાળ હટાવ્યા બાદ માનવઅંગ મળ્યા
  • ગેમઝોનના આરોપીઓ ટેરેસ પર કરતા હતા પાર્ટીઓ
  • ગેમઝોનના ટેરેસ પરથી દારૂની બોટલ મળી આવી
  • ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી બિયરની પેટી મળી
  • હાઈકોર્ટે અગ્નિકાંડને માનવસર્જિત હોનારત ગણાવી
  • TRP ગેમઝોનમાં ફાયર NOC જ ન હોવાનો થયો ખુલાસો
  • ગેમ્સ રમવા આવતા લોકો પાસે ભરાવવામાં આવતું ફોર્મ
  • ગોડાઉનમાંથી મળ્યું ઇથાઈલ એસિટેટ નામનું કેમિકલ મળ્યું
  • CCTVમાં વેલ્ડિંગ વખતે તણખો પડતા આગ લાગ્યાનું ખૂલ્યું
  • ગેમઝોનમાં સૌથી વધુ ફાઈબર,પતરાનો થયો હતો ઉપયોગ
  • ગેમઝોન રહેણાક વિસ્તારના પ્લોટમાં ચાલતું હોવાનું ખૂલ્યું
  • રાજકોટ CP રાજુ ભાર્ગવ પત્રકારોના સવાલોથી ભાગ્યા
  • ગેમઝોનને લઈ પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં
  • કેન્દ્ર સરકાર તરફથી મૃતકના પરિજનને 2 લાખની સહાય
  • ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની કેન્દ્ર સરકારની જાહેરાત