Rajkot News: શહેરમાં ક્ષત્રિય આંદોલનકારીઓ એકાએક નિષ્ક્રિય થયા

આંદોલન ઠંડુ પાડવા બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચા 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલા મીડિયાથી દૂર ક્ષત્રિય માટે લડવાની વાતો કરનાર ક્ષત્રાણીનું ગ્રુપ નિષ્ક્રિય ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં ક્ષત્રિય આંદોલનકારીઓ એકાએક નિષ્ક્રિય થયા છે. તેમાં આંદોલન ઠંડુ પાડવા બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચા છે. જેમાં 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલા મીડિયાથી દૂર રહી છે. ક્ષત્રિય માટે લડવાની વાતો કરનાર ક્ષત્રાણીનું ગ્રુપ નિષ્ક્રિય થયુ છે. ભાજપ સાથે બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચાઓ થઇ રહી છે ભાજપ સાથે બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચાઓ થઇ રહી છે. તેમજ મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતા ફોન બંધ આવી રહ્યા છે. તેમજ સંકલન સમિતિના કેટલાક સભ્યો મંત્રી નિવાસસ્થાનમાં જોવા મળ્યા છે. સંકલન સમિતિના સભ્યો મંત્રીમંડળ વિસ્તારમાં નજરે પડ્યા છે. 3થી4 જેટલા આગેવાનોએ હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી છે. સમિતિના કેટલાક સભ્યો સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. 1 મહિનાથી રૂપાલાના વિરોધમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કેટલાક સભ્યો મંત્રી નિવાસસ્થાને નજરે પડ્યા છે. પરશોત્તમ રૂપાલાના વિરોધમાં દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ કરવામાં આવશે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરુ થયુ છે. જેમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ કરવામાં આવશે. તેમાં જામનગરમાં રાજપૂત સમાજની બેઠકમાં વ્યૂહનીતિ ઘડાઈ છે. તેમાં દરેક તાલુકા અને ગામડાઓમાં બૂથ લેવલ સુધી જઈને લોકશાહી ઢબે કાર્યક્રમો થશે. અસ્મિતા રથ તા.27મીએ સવારે 10 વાગ્યે કાલાવડથી આરંભ થઈ ધ્રોલ જશે. જામનગરમાં ગુજરાત રાજપૂત સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ આંદોલન પાર્ટ-2 શરુ કરવાની જાહેરાત ક્ષત્રિય અગ્રણીઓએ કરી છે. જે અંતર્ગત દ્વારકાધીશ ભગવાનના આશીર્વાદ લઈને તા.24 એપ્રિલના બુધવારથી અસ્મિતા રથને હાલારમાં ફરતો મુકવાની, તેમજ દરેક ગામ, વોર્ડ દીઠ પ્રમુખો સહિતની કમિટીઓની રચના કરીને ભાજપા વિરુદ્ધ મતદાન થાય તે માટે પ્રયત્નો કરવાની જાહેરાત અગ્રણીઓએ કરીને હાલારમાં ક્ષત્રિય સમાજ દ્વારા ખુલ્લેઆમ ભાજપા સામે મોરચો માંડી દીધો છે.તા.26મીએ અસ્મિતા રથ લાલપુરથી ભાણવડ અને ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે જામજોધપુર પહોંચશે તા.22મી એપ્રિલની સાંજે 6 વાગ્યે ક્રિકેટ બંગલા સામે આવેલા રાજપૂત સમાજના હોલ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં રાજપૂત શાખાના ગણાય તેવી સર્વે પેટા રાજપૂત જ્ઞાતિઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થયા હતા. આ બેઠમાં જાહેરાત કરવામાં આવી હતી કે, ભાજપા વિરુદ્ધ 100 ટકા મતદાન થાય તે માટે જુદી-જુદી ટીમો બનાવીને કાર્યક્રમો આપવામાં આવશે. દરેક ગામડાઓ અને તાલુકાઓમાં જઈને તમામ વર્ણના લોકોને ભાજપા વિરુદ્ધ મતદાન માટે સમજાવવામાં આવશે. તા.24મીએ સવારે 9 વાગ્યે દ્વારકાથી અસ્મિતા રથનું સાધુ-સંતો પ્રસ્થાન કરાવશે. જે બાદ સાંજે પાંચ વાગ્યે રથ કલ્યાણપુર પહોંચશે. તા.26મીએ અસ્મિતા રથ લાલપુરથી ભાણવડ અને ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે જામજોધપુર પહોંચશે. 

Rajkot News: શહેરમાં ક્ષત્રિય આંદોલનકારીઓ એકાએક નિષ્ક્રિય થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આંદોલન ઠંડુ પાડવા બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચા
  • 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલા મીડિયાથી દૂર
  • ક્ષત્રિય માટે લડવાની વાતો કરનાર ક્ષત્રાણીનું ગ્રુપ નિષ્ક્રિય

ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં ક્ષત્રિય આંદોલનકારીઓ એકાએક નિષ્ક્રિય થયા છે. તેમાં આંદોલન ઠંડુ પાડવા બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચા છે. જેમાં 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલા મીડિયાથી દૂર રહી છે. ક્ષત્રિય માટે લડવાની વાતો કરનાર ક્ષત્રાણીનું ગ્રુપ નિષ્ક્રિય થયુ છે.

ભાજપ સાથે બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચાઓ થઇ રહી છે

ભાજપ સાથે બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચાઓ થઇ રહી છે. તેમજ મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતા ફોન બંધ આવી રહ્યા છે. તેમજ સંકલન સમિતિના કેટલાક સભ્યો મંત્રી નિવાસસ્થાનમાં જોવા મળ્યા છે. સંકલન સમિતિના સભ્યો મંત્રીમંડળ વિસ્તારમાં નજરે પડ્યા છે. 3થી4 જેટલા આગેવાનોએ હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી છે. સમિતિના કેટલાક સભ્યો સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. 1 મહિનાથી રૂપાલાના વિરોધમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કેટલાક સભ્યો મંત્રી નિવાસસ્થાને નજરે પડ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ કરવામાં આવશે

ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરુ થયુ છે. જેમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ કરવામાં આવશે. તેમાં જામનગરમાં રાજપૂત સમાજની બેઠકમાં વ્યૂહનીતિ ઘડાઈ છે. તેમાં દરેક તાલુકા અને ગામડાઓમાં બૂથ લેવલ સુધી જઈને લોકશાહી ઢબે કાર્યક્રમો થશે. અસ્મિતા રથ તા.27મીએ સવારે 10 વાગ્યે કાલાવડથી આરંભ થઈ ધ્રોલ જશે. જામનગરમાં ગુજરાત રાજપૂત સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ આંદોલન પાર્ટ-2 શરુ કરવાની જાહેરાત ક્ષત્રિય અગ્રણીઓએ કરી છે. જે અંતર્ગત દ્વારકાધીશ ભગવાનના આશીર્વાદ લઈને તા.24 એપ્રિલના બુધવારથી અસ્મિતા રથને હાલારમાં ફરતો મુકવાની, તેમજ દરેક ગામ, વોર્ડ દીઠ પ્રમુખો સહિતની કમિટીઓની રચના કરીને ભાજપા વિરુદ્ધ મતદાન થાય તે માટે પ્રયત્નો કરવાની જાહેરાત અગ્રણીઓએ કરીને હાલારમાં ક્ષત્રિય સમાજ દ્વારા ખુલ્લેઆમ ભાજપા સામે મોરચો માંડી દીધો છે.

તા.26મીએ અસ્મિતા રથ લાલપુરથી ભાણવડ અને ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે જામજોધપુર પહોંચશે

તા.22મી એપ્રિલની સાંજે 6 વાગ્યે ક્રિકેટ બંગલા સામે આવેલા રાજપૂત સમાજના હોલ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં રાજપૂત શાખાના ગણાય તેવી સર્વે પેટા રાજપૂત જ્ઞાતિઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થયા હતા. આ બેઠમાં જાહેરાત કરવામાં આવી હતી કે, ભાજપા વિરુદ્ધ 100 ટકા મતદાન થાય તે માટે જુદી-જુદી ટીમો બનાવીને કાર્યક્રમો આપવામાં આવશે. દરેક ગામડાઓ અને તાલુકાઓમાં જઈને તમામ વર્ણના લોકોને ભાજપા વિરુદ્ધ મતદાન માટે સમજાવવામાં આવશે. તા.24મીએ સવારે 9 વાગ્યે દ્વારકાથી અસ્મિતા રથનું સાધુ-સંતો પ્રસ્થાન કરાવશે. જે બાદ સાંજે પાંચ વાગ્યે રથ કલ્યાણપુર પહોંચશે. તા.26મીએ અસ્મિતા રથ લાલપુરથી ભાણવડ અને ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે જામજોધપુર પહોંચશે.