GST News: ગેરરીતિ કેસમાં બે આરોપીઓની ધરપકડ, 31 મે સુધીના રિમાંડ મંજૂર

1 હજાર કરોડના ખોટા વ્યવહાર દર્શાવ્યાનું સામે આવ્યું બે આરોપીઓના 31 મે સુધીના રિમાંડ મંજૂર રાજકીય પક્ષ સાથે  સંબંધોને લઇ તપાસ શરૂજીએસટીના ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા ખોટા વ્યવહાર દર્શાવનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ. આરોપીઓની તપાસમાં રૂપિયા 1 હજાર કરોડના ખોટા વ્યવહારો દર્શાવ્યા હોવાનુ આવ્યું સામે. સીઆઈડી ક્રાઈમે બે આરોપીઓના 31 મે સુધીના રીમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી. આરોપીઓ પાસેથી રૂપિયા 80 હજાર રોકડ રકમ સહિત મુદ્દામાલ જપ્ત કરાયો પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી સોનુ ચાંદી સોફ્ટવેર ખરીદવા ના ખોટા વ્યવહારો દર્શાવાયા. સિઆઈડી ક્રાઈમ દ્વારા રાજકીય પક્ષની તપાસ જીએસટી, ઈન્કમટેક્સ અને ચૂંટણી પંચમાંથી રાજકીય પક્ષ બાબતે તપાસ કરવામાં આવી છે. તમામ આરોપીઓના 31 મે સુધીના રિમાંડ મંજૂર થયા છે.આ પહેલા આધાર કૌભાંડ ઝડપાયું હતુવિભાગ દ્વારા આધાર બોગસ જીએસટી નંબર કૌભાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સમગ્ર દેશમાંથી આવા 13345 બોગસ GST નંબરની ઓળખ કરવામાં આવી છે. આ પ્રકારના બોગસ નંબરોમાંથી 4308 જેટલા નંબરો ગુજરાત અને 9037 દેશના અન્ય રાજ્યો ખાતે નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આધારનું બોગસ નંબર કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાતમાં નોંધાયેલ જીએસટી નંબરો રદ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં બોગસ જીએસટી નંબર રદ કરવા સંબંધિત વિભાગને નકલી નંબરોની તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે.

GST News: ગેરરીતિ કેસમાં બે આરોપીઓની ધરપકડ, 31 મે સુધીના રિમાંડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 1 હજાર કરોડના ખોટા વ્યવહાર દર્શાવ્યાનું સામે આવ્યું
  • બે આરોપીઓના 31 મે સુધીના રિમાંડ મંજૂર
  • રાજકીય પક્ષ સાથે  સંબંધોને લઇ તપાસ શરૂ

જીએસટીના ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા ખોટા વ્યવહાર દર્શાવનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ. આરોપીઓની તપાસમાં રૂપિયા 1 હજાર કરોડના ખોટા વ્યવહારો દર્શાવ્યા હોવાનુ આવ્યું સામે. સીઆઈડી ક્રાઈમે બે આરોપીઓના 31 મે સુધીના રીમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી. આરોપીઓ પાસેથી રૂપિયા 80 હજાર રોકડ રકમ સહિત મુદ્દામાલ જપ્ત કરાયો પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી સોનુ ચાંદી સોફ્ટવેર ખરીદવા ના ખોટા વ્યવહારો દર્શાવાયા. સિઆઈડી ક્રાઈમ દ્વારા રાજકીય પક્ષની તપાસ જીએસટી, ઈન્કમટેક્સ અને ચૂંટણી પંચમાંથી રાજકીય પક્ષ બાબતે તપાસ કરવામાં આવી છે. તમામ આરોપીઓના 31 મે સુધીના રિમાંડ મંજૂર થયા છે.

આ પહેલા આધાર કૌભાંડ ઝડપાયું હતુ

વિભાગ દ્વારા આધાર બોગસ જીએસટી નંબર કૌભાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સમગ્ર દેશમાંથી આવા 13345 બોગસ GST નંબરની ઓળખ કરવામાં આવી છે. આ પ્રકારના બોગસ નંબરોમાંથી 4308 જેટલા નંબરો ગુજરાત અને 9037 દેશના અન્ય રાજ્યો ખાતે નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આધારનું બોગસ નંબર કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાતમાં નોંધાયેલ જીએસટી નંબરો રદ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં બોગસ જીએસટી નંબર રદ કરવા સંબંધિત વિભાગને નકલી નંબરોની તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે.