Rajkot News: શહેરમાં એક સગીર અને એક યુવકને હાર્ટએટેક આવ્યો

17 વર્ષીય સગીર હર્ષિલ ગોરીનું હાર્ટએટેકથી મોત 40 વર્ષીય મુકેશ ફોરિયાતરને હાર્ટએટેક આવ્યો બન્ને પરિવારમાં શોકનો માહોલ છવાયો રાજકોટમાં હાર્ટએટેકથી વધુ 2 લોકોના મોત થયા છે. જેમાં એક સગીર અને એક યુવકને હાર્ટએટેક આવ્યો છે. તેમાં 17 વર્ષીય સગીર હર્ષિલ ગોરીનું હાર્ટએટેકથી મોત થયુ છે. તેમજ 40 વર્ષીય મુકેશ ફોરિયાતરનું હાર્ટએટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રાજ્યમાં યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે રાજ્યમાં યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકને કારણે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકના 2 કિસ્સા સામે આવ્યા છે અને નવસારીમાં હાર્ટએટેકનો એક કેસ સામે આવ્યો છે. રાજકોટમાં 17 વર્ષીય સગીર અને 40 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. હર્ષિલ ગોરી નામના 17 વર્ષીય સગીરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું અને હનુમાન મઢી ચોકમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ ફોરિયાતરનું મૃત્યુ થયુ છે. નવસારીમાં 34 વર્ષીય નરેન્દ્ર કુમાર ઋષિનું હાર્ટએટેકથી મૃત્યુ નવસારીમાં 34 વર્ષીય નરેન્દ્ર કુમાર ઋષિનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. તે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો. તેને સારવાર અર્થે ખસેડવામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા છે. તેમજ કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર થાય છે, એ વાત કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રાઝેનકાએ બ્રિટનની કોર્ટમાં કબૂલ કરી. એ પછી આ અંગે ઘણો વિવાદ ઉભો થયો છે. 

Rajkot News: શહેરમાં એક સગીર અને એક યુવકને હાર્ટએટેક આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 17 વર્ષીય સગીર હર્ષિલ ગોરીનું હાર્ટએટેકથી મોત
  • 40 વર્ષીય મુકેશ ફોરિયાતરને હાર્ટએટેક આવ્યો
  • બન્ને પરિવારમાં શોકનો માહોલ છવાયો

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ 2 લોકોના મોત થયા છે. જેમાં એક સગીર અને એક યુવકને હાર્ટએટેક આવ્યો છે. તેમાં 17 વર્ષીય સગીર હર્ષિલ ગોરીનું હાર્ટએટેકથી મોત થયુ છે. તેમજ 40 વર્ષીય મુકેશ ફોરિયાતરનું હાર્ટએટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

રાજ્યમાં યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે

રાજ્યમાં યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકને કારણે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકના 2 કિસ્સા સામે આવ્યા છે અને નવસારીમાં હાર્ટએટેકનો એક કેસ સામે આવ્યો છે. રાજકોટમાં 17 વર્ષીય સગીર અને 40 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. હર્ષિલ ગોરી નામના 17 વર્ષીય સગીરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું અને હનુમાન મઢી ચોકમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ ફોરિયાતરનું મૃત્યુ થયુ છે.

નવસારીમાં 34 વર્ષીય નરેન્દ્ર કુમાર ઋષિનું હાર્ટએટેકથી મૃત્યુ

નવસારીમાં 34 વર્ષીય નરેન્દ્ર કુમાર ઋષિનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. તે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો. તેને સારવાર અર્થે ખસેડવામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા છે. તેમજ કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર થાય છે, એ વાત કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રાઝેનકાએ બ્રિટનની કોર્ટમાં કબૂલ કરી. એ પછી આ અંગે ઘણો વિવાદ ઉભો થયો છે.