Rajkot News : વાવડીમાં ક્રિક્રેટ રમતો 14 વર્ષીય કિશોર ઢળી પડતા મોત

અચાનક ક્રિકેટ રમતા ઢળી પડયો 14 વર્ષીય કિશોર મોતનું કારણ જાણવા પીએમ કરવામાં આવી રહ્યું છે બાળકના મોત માટે હ્રદય રોગ કે અન્ય કારણ જાણવા મથામણ ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેકની ઘટના બનતી હોય છે,ત્યારે રાજકોટના વાવડીમાં શેરીમાં ક્રિકેટ રમતા 14 વર્ષીય કિશોર અચનાક ઢલી પડયો હતો અને ઘટના સ્થળે તેનું મોત નિપજયું હતુ,પરિવારમાં શોકની લાગણી છવાઈ છે,હાલ તો શેના કારણે મોત થયું છે તેની પ્રાથમિક માહિતી સામે આવી નથી પણ પીએમ રીપોર્ટ બાદ જ મૃત્યુનુ કારણ સામે આવશે. 5 માર્ચ 2023 ક્રિકેટ રમતા મોત સુરતમાં ઓલપાડના નરથાણા ગામથી એક ઘટના સામે આવી છે. જ્યાં ક્રિકેટ રમતી વખતે એક યુવાનનું મોત થયું છે. નિમેષ આહિર નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે એકાએક મોત થયું છે. યુવકે મેચમાં 14 બોલમાં 46રન કર્યા હતા. મોત થયાનું સાચું કારણ જાણવા મળ્યું નથી. અત્રે ઉલ્લખેનીય છે અગાઉ પણ સુરતથી ક્રિકેટ રમતા રમતા યુવકની મોત થયા ઘટના સામે આવી હતી જેમાં હોર્ટ એટેકથી મોત થયાની વિગતો સામે આવી હતી. 18 માર્ચ 2023 ક્રિકેટ રમતા મોત રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિને ક્રિકેટ રમતા સમયે અચાનક હાર્ટએટેક આવતા તે ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલા જ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર આ ઘટના બની હતી. આ પહેલા શહેરમાં ક્રિકેટ રમતા હાર્ટએટેકથી 4 યુવકોના મોત થયા હતા. મૃતક વ્યક્તિનું નામ મયુર મકવાણા જાણવા મળ્યુ હતું અને તેની ઉમર આશરે 45 વર્ષ હતી. 19 માર્ચ 2023 ક્રિકેટ રમતા મોત રાજકોટમાં ક્રિકેટ રમતા બે યુવકોને આવ્યો હાર્ટ એટેક ,આ પહેલા રાજકોટમાં એક દિવસમાં રમત રમતા બે યુવકોનું મોત થયુ હતુ. એકનું ક્રિકેટ રમતા અને અન્ય યુવકનું ફુટબોલ રમતા મોત થયુ હતુ. હજુ તો ચાર દિવસ પહેલા જ રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ હતુ. ડીસામાં રહેતા ભરત બારૈયા રાજકોટમાં પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યા હતા.ત્યારે વહેલી સવારે તે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. ભરત બારૈયા ક્રિકેટ રમી પોતાના ઘરે પરત ફરતા હતા તેમને તે સમયે રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા 108નીટીમ તાત્કાલીક દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો. 24 માર્ચ 2023 ક્રિકેટ રમતા મોત મોરબીના હળવદમાં બન્યો છે. આ ઘટનાની વિગત પ્રમાણે હળવદના લજાઈ ખાતે ક્રિકેટ રમતી વખતે એક 32 વર્ષીય યુવકને અચાનક ઉલટી થવાની શરુ થતા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે ત્યા ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકને હાર્ટએટેક આવ્યો હોવાથી મોત થયાનું જાણવા મળ્યુ હતું. આ ગ્રાઉન્ડ પર જિલ્લા પંચાયતની મેચ રમાવાની હોય તે માટે પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. આ યુવકનું નામ અશોક કણઝરીયા હોવાનું જાણવા મળ્યુ હતું અને તેને 4 વર્ષનું સંતાન પણ છે. યુવકનું અચાનક મોત થતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Rajkot News : વાવડીમાં ક્રિક્રેટ રમતો 14 વર્ષીય કિશોર ઢળી પડતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અચાનક ક્રિકેટ રમતા ઢળી પડયો 14 વર્ષીય કિશોર
  • મોતનું કારણ જાણવા પીએમ કરવામાં આવી રહ્યું છે
  • બાળકના મોત માટે હ્રદય રોગ કે અન્ય કારણ જાણવા મથામણ

ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેકની ઘટના બનતી હોય છે,ત્યારે રાજકોટના વાવડીમાં શેરીમાં ક્રિકેટ રમતા 14 વર્ષીય કિશોર અચનાક ઢલી પડયો હતો અને ઘટના સ્થળે તેનું મોત નિપજયું હતુ,પરિવારમાં શોકની લાગણી છવાઈ છે,હાલ તો શેના કારણે મોત થયું છે તેની પ્રાથમિક માહિતી સામે આવી નથી પણ પીએમ રીપોર્ટ બાદ જ મૃત્યુનુ કારણ સામે આવશે.

5 માર્ચ 2023 ક્રિકેટ રમતા મોત

સુરતમાં ઓલપાડના નરથાણા ગામથી એક ઘટના સામે આવી છે. જ્યાં ક્રિકેટ રમતી વખતે એક યુવાનનું મોત થયું છે. નિમેષ આહિર નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે એકાએક મોત થયું છે. યુવકે મેચમાં 14 બોલમાં 46રન કર્યા હતા. મોત થયાનું સાચું કારણ જાણવા મળ્યું નથી. અત્રે ઉલ્લખેનીય છે અગાઉ પણ સુરતથી ક્રિકેટ રમતા રમતા યુવકની મોત થયા ઘટના સામે આવી હતી જેમાં હોર્ટ એટેકથી મોત થયાની વિગતો સામે આવી હતી.

18 માર્ચ 2023 ક્રિકેટ રમતા મોત

રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિને ક્રિકેટ રમતા સમયે અચાનક હાર્ટએટેક આવતા તે ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલા જ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર આ ઘટના બની હતી. આ પહેલા શહેરમાં ક્રિકેટ રમતા હાર્ટએટેકથી 4 યુવકોના મોત થયા હતા. મૃતક વ્યક્તિનું નામ મયુર મકવાણા જાણવા મળ્યુ હતું અને તેની ઉમર આશરે 45 વર્ષ હતી.

19 માર્ચ 2023 ક્રિકેટ રમતા મોત

રાજકોટમાં ક્રિકેટ રમતા બે યુવકોને આવ્યો હાર્ટ એટેક ,આ પહેલા રાજકોટમાં એક દિવસમાં રમત રમતા બે યુવકોનું મોત થયુ હતુ. એકનું ક્રિકેટ રમતા અને અન્ય યુવકનું ફુટબોલ રમતા મોત થયુ હતુ. હજુ તો ચાર દિવસ પહેલા જ રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ હતુ. ડીસામાં રહેતા ભરત બારૈયા રાજકોટમાં પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યા હતા.ત્યારે વહેલી સવારે તે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. ભરત બારૈયા ક્રિકેટ રમી પોતાના ઘરે પરત ફરતા હતા તેમને તે સમયે રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા 108નીટીમ તાત્કાલીક દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો.

24 માર્ચ 2023 ક્રિકેટ રમતા મોત

મોરબીના હળવદમાં બન્યો છે. આ ઘટનાની વિગત પ્રમાણે હળવદના લજાઈ ખાતે ક્રિકેટ રમતી વખતે એક 32 વર્ષીય યુવકને અચાનક ઉલટી થવાની શરુ થતા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે ત્યા ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકને હાર્ટએટેક આવ્યો હોવાથી મોત થયાનું જાણવા મળ્યુ હતું. આ ગ્રાઉન્ડ પર જિલ્લા પંચાયતની મેચ રમાવાની હોય તે માટે પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. આ યુવકનું નામ અશોક કણઝરીયા હોવાનું જાણવા મળ્યુ હતું અને તેને 4 વર્ષનું સંતાન પણ છે. યુવકનું અચાનક મોત થતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું.