પોસ્ટર વોર શરૂ: ભાજપ ઉમેદવારના ફોટા નીચે લખ્યું કાકા મળી ગયા

ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ સામે વિરોધ ભરતસિંહના ફોટા સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ પાંચ વર્ષથી ખોવાયેલા કાકા મળી ગયાની પોસ્ટ વાયરલ પાટણ લોકસભા બેઠક પર ચૂંટણીનો રાજકીય રંગ જામ્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ સામે વિરોધ શરૂ થયો છે. તેમાં ભરતસિંહના ફોટા સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. પાંચ વર્ષથી ખોવાયેલા કાકા મળી ગયાની પોસ્ટ વાયરલ થતા લોક ચર્ચા શરૂ થઇ છે. પાટણ લોકસભાની ચૂંટણીના પ્રસાર સાથે પોસ્ટર વોર શરૂ થયુ ભાજપના ઉમેદવારના ફોટા નીચે લખ્યું કાકા મળી ગયા છે. પાટણ લોકસભાની ચૂંટણીના પ્રસાર સાથે પોસ્ટર વોર શરૂ થયુ છે. પાટણ લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને બંને રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાના મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પાટણ સાંસદ ભરતસિંહ અનેક મુદ્દાઓને લઈ અત્યારે ચૂંટણીમાં ઘેરાઈ રહ્યા છે. પહેલા તેવો પોતાના ટકાવારી નિવેદનને લઈ ઘેરાયા હતા. ત્યારે હવે પાટણ યુવાન દ્વારા ભરતસિંહ ડાભીની એક પોસ્ટ વાયરલ કરી જેમાં પાંચ વર્ષથી ખોવાયેલ કાકા મળી આવ્યા જેવા લખાણ કરી પોસ્ટ સોશિયલ મીડિયામા વાયરલ કરતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સાંસદ ભરતસિંહના ટકાવારી નિવેદનને વાયરલ થયા બાદ હવે પોસ્ટર વોર શરૂ સાંસદ ભરતસિંહના ટકાવારી નિવેદનને વાયરલ થયા બાદ હવે પોસ્ટર વોર શરૂ થઇ છે. પાટણ લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર સાથે પોસ્ટર વોરમાં સાંસદ ભરતસિંહના એકબાદ એક વીડિયો તેમજ પોસ્ટ વાયરલ થતા મુશ્કેલીઓ વઘી છે. વર્ષ 2019 લોકસભા ચૂંટણી જીત્યા બાદ લોકો વચ્ચે સાંસદ ગયા નથી. જેમાંમ જિલ્લામાં યુવાનો માટે રોજગારી નથી. હેરિટેજ વારસાની જાણવણીનો અભાવ છે. તેમજ પાટણમાં નવીન બસ સ્ટેશનનો અભાવ સહિતના મુદ્દાઓને લઈ પોસ્ટ વાયરલ કરાઈ છે. 

પોસ્ટર વોર શરૂ: ભાજપ ઉમેદવારના ફોટા નીચે લખ્યું કાકા મળી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ સામે વિરોધ
  • ભરતસિંહના ફોટા સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ
  • પાંચ વર્ષથી ખોવાયેલા કાકા મળી ગયાની પોસ્ટ વાયરલ

પાટણ લોકસભા બેઠક પર ચૂંટણીનો રાજકીય રંગ જામ્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ સામે વિરોધ શરૂ થયો છે. તેમાં ભરતસિંહના ફોટા સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. પાંચ વર્ષથી ખોવાયેલા કાકા મળી ગયાની પોસ્ટ વાયરલ થતા લોક ચર્ચા શરૂ થઇ છે. 


પાટણ લોકસભાની ચૂંટણીના પ્રસાર સાથે પોસ્ટર વોર શરૂ થયુ

ભાજપના ઉમેદવારના ફોટા નીચે લખ્યું કાકા મળી ગયા છે. પાટણ લોકસભાની ચૂંટણીના પ્રસાર સાથે પોસ્ટર વોર શરૂ થયુ છે. પાટણ લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને બંને રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાના મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પાટણ સાંસદ ભરતસિંહ અનેક મુદ્દાઓને લઈ અત્યારે ચૂંટણીમાં ઘેરાઈ રહ્યા છે. પહેલા તેવો પોતાના ટકાવારી નિવેદનને લઈ ઘેરાયા હતા. ત્યારે હવે પાટણ યુવાન દ્વારા ભરતસિંહ ડાભીની એક પોસ્ટ વાયરલ કરી જેમાં પાંચ વર્ષથી ખોવાયેલ કાકા મળી આવ્યા જેવા લખાણ કરી પોસ્ટ સોશિયલ મીડિયામા વાયરલ કરતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

સાંસદ ભરતસિંહના ટકાવારી નિવેદનને વાયરલ થયા બાદ હવે પોસ્ટર વોર શરૂ

સાંસદ ભરતસિંહના ટકાવારી નિવેદનને વાયરલ થયા બાદ હવે પોસ્ટર વોર શરૂ થઇ છે. પાટણ લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર સાથે પોસ્ટર વોરમાં સાંસદ ભરતસિંહના એકબાદ એક વીડિયો તેમજ પોસ્ટ વાયરલ થતા મુશ્કેલીઓ વઘી છે. વર્ષ 2019 લોકસભા ચૂંટણી જીત્યા બાદ લોકો વચ્ચે સાંસદ ગયા નથી. જેમાંમ જિલ્લામાં યુવાનો માટે રોજગારી નથી. હેરિટેજ વારસાની જાણવણીનો અભાવ છે. તેમજ પાટણમાં નવીન બસ સ્ટેશનનો અભાવ સહિતના મુદ્દાઓને લઈ પોસ્ટ વાયરલ કરાઈ છે.