Ahmedabadમાં 48 કલાકમાં અકસ્માતમાં બાળક સહિત 4 લોકોનાં મોત થયાં

પૂર્વમાં 2 અને પશ્ચિમ વિસ્તારમાં અકસ્માતમાં 4નાં મોત નિપજ્યાંગોતામાં સાત વર્ષના બાળક પર ટાયર ફરી વળતાં મોત આ અંગેએસજી હાઇવે -1 ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં કુલ 4 લોકોના અકસ્માતમાં જીવ ગયા છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતથી બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના ગેટ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારચાલકે અડફેટે લેતા તો બીજી તરફ ગોતામાં પીકઅપ બોલેરો કાર રિવર્સ લેવા જતા જમીન પર સૂઇ રહેલા સાત વર્ષના બાળક પર ટાયર ફરી વળતા મોત નિપજયુ હતુ. ગોતા દેવીપુજક વાસમાં રહેતા અમરભાઈ દેવીપુજક ગોતા વિશ્વકર્મા બ્રીજ નીચે આવેલા અંબીકા મોજક કારખાનામાં મજુરી કામ કરે છે. ત્યારે 7 વર્ષના પુત્રને કારખાનાની બાજુના ભાગમાં જમીન પર સુવડાવ્યો હતો. ત્યારે તે સમયે કારખાનામાં આવેલી પીકઅપ બોલેરો સામાન ભરીને રીવર્સમાં લેતી વખતે 7 વર્ષના જીગર પરથી ટાયર ફ્ળી વળ્યુ હતુ. આ અંગે એ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ડ્રાઇવર ઇરફાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી ઘટનામાં મુળ દાહોદમાં રહેતા 21 વર્ષીય સંજયભાઈ ડામોર બાઇક લઇને એસજી હાઈવે ગુજરાત હાઈકોર્ટના ગેટ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ બાઈક પાર્ક કરીને સામેની બાજુમાં મેડિકલ સ્ટોરમાં દવા લેવા ગયા હતા. દવા લઈને તેઓ રોડ ક્રોસ કરી બાઈક તરફ્ આવી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા કારચાલકે સંજયભાઈને ટક્કર મારતા તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગેએસજી હાઇવે -1 ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

Ahmedabadમાં 48 કલાકમાં અકસ્માતમાં બાળક સહિત 4 લોકોનાં મોત થયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂર્વમાં 2 અને પશ્ચિમ વિસ્તારમાં અકસ્માતમાં 4નાં મોત નિપજ્યાં
  • ગોતામાં સાત વર્ષના બાળક પર ટાયર ફરી વળતાં મોત
  • આ અંગેએસજી હાઇવે -1 ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી

અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં કુલ 4 લોકોના અકસ્માતમાં જીવ ગયા છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતથી બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટના ગેટ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારચાલકે અડફેટે લેતા તો બીજી તરફ ગોતામાં પીકઅપ બોલેરો કાર રિવર્સ લેવા જતા જમીન પર સૂઇ રહેલા સાત વર્ષના બાળક પર ટાયર ફરી વળતા મોત નિપજયુ હતુ. ગોતા દેવીપુજક વાસમાં રહેતા અમરભાઈ દેવીપુજક ગોતા વિશ્વકર્મા બ્રીજ નીચે આવેલા અંબીકા મોજક કારખાનામાં મજુરી કામ કરે છે. ત્યારે 7 વર્ષના પુત્રને કારખાનાની બાજુના ભાગમાં જમીન પર સુવડાવ્યો હતો. ત્યારે તે સમયે કારખાનામાં આવેલી પીકઅપ બોલેરો સામાન ભરીને રીવર્સમાં લેતી વખતે 7 વર્ષના જીગર પરથી ટાયર ફ્ળી વળ્યુ હતુ. આ અંગે એ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ડ્રાઇવર ઇરફાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી ઘટનામાં મુળ દાહોદમાં રહેતા 21 વર્ષીય સંજયભાઈ ડામોર બાઇક લઇને એસજી હાઈવે ગુજરાત હાઈકોર્ટના ગેટ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ બાઈક પાર્ક કરીને સામેની બાજુમાં મેડિકલ સ્ટોરમાં દવા લેવા ગયા હતા. દવા લઈને તેઓ રોડ ક્રોસ કરી બાઈક તરફ્ આવી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા કારચાલકે સંજયભાઈને ટક્કર મારતા તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગેએસજી હાઇવે -1 ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.