Rajkot News : બરફ બનાવતી 5 ફેકટરીને મનપાની નોટિસ

4 ફેકટરી પાસે તો બરફ ઉત્પાદન માટે લાઇસન્સ નથી બરફ બનાવાતી જગ્યા અનહાઇજેનિક સ્થિતિમાં લાભ આઇસ, મહાદેવ આઇસ ફેકટરીને નોટિસ ગરમીથી રાહત મેળવવા બરફનો ઉપયોગ કરનાર સાવધાન થઈ જાવ,રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્રારા નવદુર્ગા આઇસ, ક્રિષ્ના આઇસ ફેકટરી,નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેકટરી, લાભ આઇસ, મહાદેવ આઇસ ફેકટરીને મનપાએ નોટિસ ફટકારી છે.બરફ બનાવવામાં આવતી જગ્યા અન હાઇજેનિક સ્થિતિમાં હોવાથી નોટિસ આપવામાં આવી છે.જાણો કઈ ફેકટરીને કઈ બાબતે અપાઈ નોટિસ 1.લાભ આઇસ ફેકટરી લાઇસન્સ અને અન હાઇજેનીક માટે નોટિસ 2.મહાદેવ આઇસ ફેકટરી લાઇસન્સ અને અન હાઇજેનીક માટે નોટિસ 3.નવદુર્ગા આઇસ ફેકટરી લાઇસન્સ અને અન હાઇજેનીક માટે નોટિસ 4.ક્રિષ્ના આઇસ ફેકટરી લાઇસન્સ અને અન હાઇજેનીક માટે નોટિસ 5.નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેકટર લાઇસન્સ અને અન હાઇજેનીક માટે જાણો કેવી રીતે બને છે બરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની સિઝનમાં મોટાભાગના ઠંડી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીને બરફની જરૂર પડતી હોય છે. ત્યારે શું તમને ખબર છે આ બરફ કેવી રીતે બને છે? એક બરફની પાટ બનતા કેટલો સમય લાગે છે.બરફમાં ફરતે બીબા મુકવામાં આવે. જેમાં 48 કલાકમાં બરફ જામી જતો હોય છે.બરફ જમાવવા માટે એક ચેમ્બર બનાવવામાં આવે છે. આ ચેમ્બરમાં બરફની પાટ બને તેવા આકારના બીબા મૂકેલા હોય છે.જે રીતે એસી કામ કરે છે તે જ રીતે બરફ બનાવવાની પ્રક્રિયા પણ કામ કરે છે. આમાં આઉટડોર ગેસ ઠંડો કરીને ઈન્ડોરમાં લાવવામાં આવે છે. જ્યાં મીઠાના પાણીનું સ્ટોરેજ કરેલું હોય છે. જેમાં મુકેલા બીબામાં 48 કલાકમાં બરફ જામી જતો હોય છે.

Rajkot News : બરફ બનાવતી 5 ફેકટરીને મનપાની નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 4 ફેકટરી પાસે તો બરફ ઉત્પાદન માટે લાઇસન્સ નથી
  • બરફ બનાવાતી જગ્યા અનહાઇજેનિક સ્થિતિમાં
  • લાભ આઇસ, મહાદેવ આઇસ ફેકટરીને નોટિસ

ગરમીથી રાહત મેળવવા બરફનો ઉપયોગ કરનાર સાવધાન થઈ જાવ,રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્રારા નવદુર્ગા આઇસ, ક્રિષ્ના આઇસ ફેકટરી,નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેકટરી, લાભ આઇસ, મહાદેવ આઇસ ફેકટરીને મનપાએ નોટિસ ફટકારી છે.બરફ બનાવવામાં આવતી જગ્યા અન હાઇજેનિક સ્થિતિમાં હોવાથી નોટિસ આપવામાં આવી છે.

જાણો કઈ ફેકટરીને કઈ બાબતે અપાઈ નોટિસ

1.લાભ આઇસ ફેકટરી

લાઇસન્સ અને અન હાઇજેનીક માટે નોટિસ

2.મહાદેવ આઇસ ફેકટરી

લાઇસન્સ અને અન હાઇજેનીક માટે નોટિસ

3.નવદુર્ગા આઇસ ફેકટરી

લાઇસન્સ અને અન હાઇજેનીક માટે નોટિસ

4.ક્રિષ્ના આઇસ ફેકટરી

લાઇસન્સ અને અન હાઇજેનીક માટે નોટિસ

5.નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેકટર

લાઇસન્સ અને અન હાઇજેનીક માટે


જાણો કેવી રીતે બને છે બરફ

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની સિઝનમાં મોટાભાગના ઠંડી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીને બરફની જરૂર પડતી હોય છે. ત્યારે શું તમને ખબર છે આ બરફ કેવી રીતે બને છે? એક બરફની પાટ બનતા કેટલો સમય લાગે છે.બરફમાં ફરતે બીબા મુકવામાં આવે. જેમાં 48 કલાકમાં બરફ જામી જતો હોય છે.બરફ જમાવવા માટે એક ચેમ્બર બનાવવામાં આવે છે. આ ચેમ્બરમાં બરફની પાટ બને તેવા આકારના બીબા મૂકેલા હોય છે.જે રીતે એસી કામ કરે છે તે જ રીતે બરફ બનાવવાની પ્રક્રિયા પણ કામ કરે છે. આમાં આઉટડોર ગેસ ઠંડો કરીને ઈન્ડોરમાં લાવવામાં આવે છે. જ્યાં મીઠાના પાણીનું સ્ટોરેજ કરેલું હોય છે. જેમાં મુકેલા બીબામાં 48 કલાકમાં બરફ જામી જતો હોય છે.