Gujarat latest News Live: સુરતવાસીઓ મરી-મસાલા લેતાં પહેલા ચેતજો! 19 સેમ્પલ ફેલ

લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલુ કરી દેવામાં આવી છે. 1મેના રોજ પીએમ મોદી હિંમતનગરમાં સભા કરશે. તો સાથે જ 12 સાયન્સના પરિણામને મતદાન પહેલા જાહેર કરવું કે મતદાન પછી તેને લઈને અટકળો જોવા મળી રહી છે. પરિણામ તૈયાર છે પણ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. તો સાથે જ રાજ્યમાં આજથી ગરમીનો પ્રકોપ વધે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. તો જાણો દેશ- વિદેશ અને રાજ્યના લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -