Rajkot News: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ કહ્યું, સંયમ રાખીને કામ કરજો

કેટલાક લોકો વાતાવરણ ડહોળવા પ્રયાસ કરે છેઃ રૂપાલા સભામાં શાયરી કહી રૂપાલાએ જીતનો દાવો કર્યો "ફાનુસ બન કે જીસ કી હિફાઝત હવે કરે, વો શમા ક્યા બુજે' ક્ષત્રિય સમાજના વિરોધ બાદ રૂપાલાનો આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. જેના સાથે જ પહેલી વખત રૂપાલાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા છે. કેટલાક લોકો વાતાવરણ ડહોળવા પ્રયાસ કરે છે. આ દરમિયાન કાર્યકર્તાઓ શાંતિ જાળવી રાખે. તેવી અપીલ કરી છે. છેલ્લા થોડા સમયથી રૂપાલના ક્ષત્રિય સમાજના નિવેદન મુદ્દે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. ત્યાં આ વચ્ચે પરશોત્તમ રૂપાલા રાજકોટમાં અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા અને સભાને સંબોધન કરતાં કહ્યું કે, તમને વિનંતી છે કે સંયમ રાખીને કામ કરજો. મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે. આ સાથે જ હળવા અંદાજમાં સભામાં શાયરી કહી રૂપાલાએ જીતનો દાવો કર્યો અને કહ્યું કે, ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જિસે રોશન ખુદા કરે. જેના સાથે જ લોકોના દિલ જીતી લીધા છે. રાજકોટની સભામાં તેમનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમને આડકતરી રીતે કેટલાક ઇશારા કર્યા હતા. જ્યારે કાર્યકર્તાઓને સંબોધન કરતાં કહ્યું કે, કે, આ વિશાળ જનમેદના સમક્ષ હું એક કાર્યકર્તા તરીકે આપના સુખ દુખના સાથી તરીકે આવ્યો છું. પાર્ટી દ્વારા અપાયેલ કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે લઈને આવ્યો છું. આ સાથે જ રૂપાલાએ પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

Rajkot News: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ કહ્યું, સંયમ રાખીને કામ કરજો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેટલાક લોકો વાતાવરણ ડહોળવા પ્રયાસ કરે છેઃ રૂપાલા
  • સભામાં શાયરી કહી રૂપાલાએ જીતનો દાવો કર્યો
  • "ફાનુસ બન કે જીસ કી હિફાઝત હવે કરે, વો શમા ક્યા બુજે'

ક્ષત્રિય સમાજના વિરોધ બાદ રૂપાલાનો આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. જેના સાથે જ પહેલી વખત રૂપાલાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા છે. કેટલાક લોકો વાતાવરણ ડહોળવા પ્રયાસ કરે છે. આ દરમિયાન કાર્યકર્તાઓ શાંતિ જાળવી રાખે. તેવી અપીલ કરી છે.

છેલ્લા થોડા સમયથી રૂપાલના ક્ષત્રિય સમાજના નિવેદન મુદ્દે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. ત્યાં આ વચ્ચે પરશોત્તમ રૂપાલા રાજકોટમાં અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા અને સભાને સંબોધન કરતાં કહ્યું કે, તમને વિનંતી છે કે સંયમ રાખીને કામ કરજો. મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે.


આ સાથે જ હળવા અંદાજમાં સભામાં શાયરી કહી રૂપાલાએ જીતનો દાવો કર્યો અને કહ્યું કે, ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જિસે રોશન ખુદા કરે. જેના સાથે જ લોકોના દિલ જીતી લીધા છે. રાજકોટની સભામાં તેમનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમને આડકતરી રીતે કેટલાક ઇશારા કર્યા હતા.

જ્યારે કાર્યકર્તાઓને સંબોધન કરતાં કહ્યું કે, કે, આ વિશાળ જનમેદના સમક્ષ હું એક કાર્યકર્તા તરીકે આપના સુખ દુખના સાથી તરીકે આવ્યો છું. પાર્ટી દ્વારા અપાયેલ કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે લઈને આવ્યો છું. આ સાથે જ રૂપાલાએ પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.