Rajkot કોર્પોરેશને શાળા,હોસ્પિટલ,હોસ્ટેલ સહિત 54 મિલકતો સિલ કરી,લોકોમાં વ્યાપો ફફડાટ

ફાયર NOC-BU પરમિશન વગરના આસામીઓ સામે તવાઈ વોર્ડ વાઈઝ ટીમો ઉતારી કાર્યવાહી કરવામાં આવી રહી છે 166 સ્થળોએ તપાસ કરી 96 લોકોને નોટીસ આપવામાં આવી રાજકોટ આગકાંડ બાદ ગુજરાતનું ફાયર વિભાગ એકિટવ મોડ પર આવી ગયું છે.ત્યારે રાજકોટ ફાયર વિભાગ દ્રારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથધરીને મિલકતોને નોટીસ તો જરૂર લાગે તે મિલકતોને સિલ પણ કરવામાં આવે છે,તો રાજકોટ તંત્રએ સમગ્ર ઘટનામાં 10 દિવસ કાર્યવાહી કરી રીપોર્ટ સોંપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. ગેમ ઝોન દુર્ઘટના બાદ સૌરાષ્ટ્રમાં 310 એકમો સિલ જયારે આગકાંડ બન્યો ત્યારબાદ તંત્ર જે રીતે કામગીરી કરે છે,તે જોઈને લાગી રહ્યું છે,ભવિષ્યમાં આવી કોઈ મોટી દુર્ઘટના નહી બને ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં તંત્ર દ્વારા 670 એકમોને નોટીસ આપવામાં આવી છે,સ્કૂલ, હોસ્ટેલ, જીમ, હોસ્પિટલ, કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી કરાઈ છે.રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ રાજકોટ ફાયર વિભાગ દ્રારા ગઇકાલે 45 બિલ્ડિંગ સિલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સિલ કરવામાં આવી છે. વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. મનપા દ્વારા સિલીંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યુ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકાયા છે. જરૂર મુજબ નોટીસ ફટકારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, બિલ્ડિંગ, ટ્યુશન કલાસિસ, મોલ, શોપિંગ કોમ્પલેક્સ, કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળોએ તપાસ માટે વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. આ વોર્ડ કમિટી દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન વિવિધ વોર્ડની ટીમોએ કુલ 105 એકમોની ચકાસણી કરી હતી. જેમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ નહીં ધરાવતા કુલ 45 સંકુલો સિલ કરવામાં આવ્યા છે, જયારે 33 એકમોને નોટીસ આપવામાં આવી છે.  

Rajkot કોર્પોરેશને શાળા,હોસ્પિટલ,હોસ્ટેલ સહિત 54 મિલકતો સિલ કરી,લોકોમાં વ્યાપો ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફાયર NOC-BU પરમિશન વગરના આસામીઓ સામે તવાઈ
  • વોર્ડ વાઈઝ ટીમો ઉતારી કાર્યવાહી કરવામાં આવી રહી છે
  • 166 સ્થળોએ તપાસ કરી 96 લોકોને નોટીસ આપવામાં આવી

રાજકોટ આગકાંડ બાદ ગુજરાતનું ફાયર વિભાગ એકિટવ મોડ પર આવી ગયું છે.ત્યારે રાજકોટ ફાયર વિભાગ દ્રારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથધરીને મિલકતોને નોટીસ તો જરૂર લાગે તે મિલકતોને સિલ પણ કરવામાં આવે છે,તો રાજકોટ તંત્રએ સમગ્ર ઘટનામાં 10 દિવસ કાર્યવાહી કરી રીપોર્ટ સોંપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

ગેમ ઝોન દુર્ઘટના બાદ સૌરાષ્ટ્રમાં 310 એકમો સિલ

જયારે આગકાંડ બન્યો ત્યારબાદ તંત્ર જે રીતે કામગીરી કરે છે,તે જોઈને લાગી રહ્યું છે,ભવિષ્યમાં આવી કોઈ મોટી દુર્ઘટના નહી બને ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં તંત્ર દ્વારા 670 એકમોને નોટીસ આપવામાં આવી છે,સ્કૂલ, હોસ્ટેલ, જીમ, હોસ્પિટલ, કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી કરાઈ છે.રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી હતી.


છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ

રાજકોટ ફાયર વિભાગ દ્રારા ગઇકાલે 45 બિલ્ડિંગ સિલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સિલ કરવામાં આવી છે. વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. મનપા દ્વારા સિલીંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યુ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકાયા છે.

જરૂર મુજબ નોટીસ ફટકારી

મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, બિલ્ડિંગ, ટ્યુશન કલાસિસ, મોલ, શોપિંગ કોમ્પલેક્સ, કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળોએ તપાસ માટે વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. આ વોર્ડ કમિટી દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન વિવિધ વોર્ડની ટીમોએ કુલ 105 એકમોની ચકાસણી કરી હતી. જેમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ નહીં ધરાવતા કુલ 45 સંકુલો સિલ કરવામાં આવ્યા છે, જયારે 33 એકમોને નોટીસ આપવામાં આવી છે.