Rajkot અગ્નિકાંડ બાદ વડોદરા તંત્ર સફાળે જાગ્યું

3 પેટ્રોલ પંપ, 2 રેસ્ટોરન્ટ, સ્કૂલ સહિત 81 મિલકત સીલતંત્રએ 487માંથી 337 મિલકતોને નોટિસ ફટકારી78 મિલકતમાં ફાયર સેફ્ટી શોભાના ગાંઠિયા સમાનરાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા તંત્ર સફાળે જાગ્યું છે. જેમાં 3 પેટ્રોલ પંપ, 2 રેસ્ટોરન્ટ, સ્કૂલ સહિત 81 મિલકત સીલ કરવામાં આવી છે. તંત્રએ 487માંથી 337 મિલકતોને નોટિસ ફટકારી છે. તેમજ 78 મિલકતમાં ફાયર સેફ્ટી શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા છે. તેમાં BU અને ફાયર સેફ્ટીને લઈ તપાસ હાથ ધરાઈ છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારની સૂચના બાદ 12 ટીમો બનાવી રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારની સૂચના બાદ 12 ટીમો બનાવી છે. જેમાં શહેરના પેરેફરી વિસ્તારમાં બાર ટીમોએ ચેકિંગ હાથ ધર્યું છે. તેમાં 487 મિલકતોના ચેકિંગમાં માત્ર 40 મિલકત ધારકો પાસે જ સુચના મુજબની પરમિશન અને સુવિધાઓ મળી છે. જેમાં 3 પેટ્રોલ પંપ, 2 રેસ્ટોરન્ટ, સ્કૂલ સહિત 81 મિલકતને સીલ કરાઇ છે. જેમાં 337 મિલકતોને નોટિસ આપી છે. 78 મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધા માત્ર શોભાના ગાંઠિયા સમાન જણાયા છે. બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીની સુવિધા વગર ધમધમતા ધંધા પર ટીમોના સપાટાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સઘન તપાસ કરવામાં આવી વડોદરા પાલિકા દ્વારા ફાયર તથા એન્જિનીયરીંગ સહિતના વિભાગોની ટીમો બનાવીને લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સઘન તપાસ કરવામાં આવી રહી છે. જે કોઇ સ્થળે ક્ષતિ જણાય તો નોટીસ પણ પાઠવવામાં આવી રહી છે. અને સ્થિતી તેના કરતા પણ ખરાબ હોય તો સીલ મારી દેવામાં આવે છે. ડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સેફ્ટી અંગેનું ચેકીંગ હાથ ધર્યું હોવાનું સામે આવ્યું છે. તે પૈકી શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમર કાર, અને સોમા તળાવ વિસ્તારમાં આવેલા એમ એમ વોરા શો રૂમને સુરક્ષાના અભાવે સીલ કરી દેવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહના થઇ એસએસજી ડીન મેડિકલ કોલેજ કેમ્પસ, જી. જે. સેન્ટ્રલ મોલ – અલકાપુરી, ગોકુલ રેસીડેન્સી – પાદરા, બેંકર્સ નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ – પાદરા, જ્યુપીટર હોસ્પિટલ – પાદરા, અંકુર વિદ્યાલય – પાદરા, ને નોટીસ પાઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, વડોદરા ફાયર વિભાગની ટીમ દ્વારા કોલેજ, હોસ્પિટલ, સ્કુલ, શોરૂમ, મોલ સંચાલકો સામે કાર્યવાહી કરી હતી. લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને પાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહના થઇ રહી છે.

Rajkot અગ્નિકાંડ બાદ વડોદરા તંત્ર સફાળે જાગ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 3 પેટ્રોલ પંપ, 2 રેસ્ટોરન્ટ, સ્કૂલ સહિત 81 મિલકત સીલ
  • તંત્રએ 487માંથી 337 મિલકતોને નોટિસ ફટકારી
  • 78 મિલકતમાં ફાયર સેફ્ટી શોભાના ગાંઠિયા સમાન

રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા તંત્ર સફાળે જાગ્યું છે. જેમાં 3 પેટ્રોલ પંપ, 2 રેસ્ટોરન્ટ, સ્કૂલ સહિત 81 મિલકત સીલ કરવામાં આવી છે. તંત્રએ 487માંથી 337 મિલકતોને નોટિસ ફટકારી છે. તેમજ 78 મિલકતમાં ફાયર સેફ્ટી શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા છે. તેમાં BU અને ફાયર સેફ્ટીને લઈ તપાસ હાથ ધરાઈ છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારની સૂચના બાદ 12 ટીમો બનાવી

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારની સૂચના બાદ 12 ટીમો બનાવી છે. જેમાં શહેરના પેરેફરી વિસ્તારમાં બાર ટીમોએ ચેકિંગ હાથ ધર્યું છે. તેમાં 487 મિલકતોના ચેકિંગમાં માત્ર 40 મિલકત ધારકો પાસે જ સુચના મુજબની પરમિશન અને સુવિધાઓ મળી છે. જેમાં 3 પેટ્રોલ પંપ, 2 રેસ્ટોરન્ટ, સ્કૂલ સહિત 81 મિલકતને સીલ કરાઇ છે. જેમાં 337 મિલકતોને નોટિસ આપી છે. 78 મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધા માત્ર શોભાના ગાંઠિયા સમાન જણાયા છે. બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીની સુવિધા વગર ધમધમતા ધંધા પર ટીમોના સપાટાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સઘન તપાસ કરવામાં આવી

વડોદરા પાલિકા દ્વારા ફાયર તથા એન્જિનીયરીંગ સહિતના વિભાગોની ટીમો બનાવીને લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સઘન તપાસ કરવામાં આવી રહી છે. જે કોઇ સ્થળે ક્ષતિ જણાય તો નોટીસ પણ પાઠવવામાં આવી રહી છે. અને સ્થિતી તેના કરતા પણ ખરાબ હોય તો સીલ મારી દેવામાં આવે છે. ડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સેફ્ટી અંગેનું ચેકીંગ હાથ ધર્યું હોવાનું સામે આવ્યું છે. તે પૈકી શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમર કાર, અને સોમા તળાવ વિસ્તારમાં આવેલા એમ એમ વોરા શો રૂમને સુરક્ષાના અભાવે સીલ કરી દેવામાં આવ્યું છે.

ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહના થઇ

એસએસજી ડીન મેડિકલ કોલેજ કેમ્પસ, જી. જે. સેન્ટ્રલ મોલ – અલકાપુરી, ગોકુલ રેસીડેન્સી – પાદરા, બેંકર્સ નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ – પાદરા, જ્યુપીટર હોસ્પિટલ – પાદરા, અંકુર વિદ્યાલય – પાદરા, ને નોટીસ પાઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, વડોદરા ફાયર વિભાગની ટીમ દ્વારા કોલેજ, હોસ્પિટલ, સ્કુલ, શોરૂમ, મોલ સંચાલકો સામે કાર્યવાહી કરી હતી. લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને પાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહના થઇ રહી છે.