Parshottam Rupalaએ ઓબીસી સમાજના કાર્યક્રમમાં સૂચક નિવેદન આપ્યું

રામે રાવણને હરાવવા અયોધ્યાની સેના નહોતી મંગાવી : રૂપાલા તેમની સાથે જે વનવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો તમે બધા લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો રાજકોટમાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાનું સૂચક નિવેદન સામે આવ્યું છે. જેમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે રામે રાવણને હરાવવા અયોધ્યાની સેના નહોતી મંગાવીય. તેની સાથે જે વનવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. તમે બધા લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો. તમે બધા ( ઓબીસી ) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો મને પણ વિશ્વાસ છે કે તમે બધા ( ઓબીસી ) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો. જેમાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. ઓબીસી સમાજના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપતા વધુમાં કહ્યું કે મને બક્ષીપંચના લોકોને કહેવાનું મન થાય છે કે મે ભારત સરકારમાં ઘુમતું સેલ બનાવવાનું કામ કર્યું. હવે તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, કયો સમાજ ક્યા રાજ્યમાં ઘુમતું પ્રકારે પશુપાલન કરે છે. તેમજ તેમને ભારત સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તે બાબતનું કામ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ વિલેજ નામનું અભિયાન છેડવામાં આવ્યું છે. જે અંતર્ગત બોર્ડરના ગામોને સધ્ધર બનાવવાનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. બોર્ડરના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાનું સામે આવ્યું છે. આપણા માટે 108 નંબર છે પશુઓ માટે 1962 નંબર છે આપણને જેમ કોરોનાની રસી આપી તેમ ભારત ભરનાં પશુઓને જુદી જુદી રસી અપાવવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. રૂપિયા15,000 કરોડનો રસીકરણનો કાર્યક્રમ આજે સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. 108 શરૂઆતમાં આવી ત્યારે ગામડાના લોકો તેને મોદી ગાડી આવી છે તેમ કહી ઉમરા સુધી જોવા જતાં હતા. સમગ્ર ભારત ભરમાં પશુઓ માટેની એમ્બ્યુલન્સ, પશુઓ માટેની સારવાર નરેન્દ્ર મોદીએ ભારત સરકારના ખર્ચે શરૂ કરી છે. આપણા માટે 108 નંબર છે પશુઓ માટે 1962 નંબર છે.

Parshottam Rupalaએ ઓબીસી સમાજના કાર્યક્રમમાં સૂચક નિવેદન આપ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રામે રાવણને હરાવવા અયોધ્યાની સેના નહોતી મંગાવી : રૂપાલા
  • તેમની સાથે જે વનવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો
  • તમે બધા લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો

રાજકોટમાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાનું સૂચક નિવેદન સામે આવ્યું છે. જેમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે રામે રાવણને હરાવવા અયોધ્યાની સેના નહોતી મંગાવીય. તેની સાથે જે વનવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. તમે બધા લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.

તમે બધા ( ઓબીસી ) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો

મને પણ વિશ્વાસ છે કે તમે બધા ( ઓબીસી ) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો. જેમાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. ઓબીસી સમાજના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપતા વધુમાં કહ્યું કે મને બક્ષીપંચના લોકોને કહેવાનું મન થાય છે કે મે ભારત સરકારમાં ઘુમતું સેલ બનાવવાનું કામ કર્યું. હવે તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, કયો સમાજ ક્યા રાજ્યમાં ઘુમતું પ્રકારે પશુપાલન કરે છે. તેમજ તેમને ભારત સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તે બાબતનું કામ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ વિલેજ નામનું અભિયાન છેડવામાં આવ્યું છે. જે અંતર્ગત બોર્ડરના ગામોને સધ્ધર બનાવવાનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. બોર્ડરના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાનું સામે આવ્યું છે.

આપણા માટે 108 નંબર છે પશુઓ માટે 1962 નંબર છે

આપણને જેમ કોરોનાની રસી આપી તેમ ભારત ભરનાં પશુઓને જુદી જુદી રસી અપાવવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. રૂપિયા15,000 કરોડનો રસીકરણનો કાર્યક્રમ આજે સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. 108 શરૂઆતમાં આવી ત્યારે ગામડાના લોકો તેને મોદી ગાડી આવી છે તેમ કહી ઉમરા સુધી જોવા જતાં હતા. સમગ્ર ભારત ભરમાં પશુઓ માટેની એમ્બ્યુલન્સ, પશુઓ માટેની સારવાર નરેન્દ્ર મોદીએ ભારત સરકારના ખર્ચે શરૂ કરી છે. આપણા માટે 108 નંબર છે પશુઓ માટે 1962 નંબર છે.