Rajkot ગેમઝોનમાં કામદારો અઠવાડિયા પહેલા કરી રહ્યાં છે કામ જુઓ Video

રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે,જેમાં જોઈ શકાય છે કે કેટલાક કામદારો ગેમઝોનમાં સાફસફાઈ તેમજ અન્ય સફાઈ કરી રહ્યાં છે.આ કામદારો ટાયર અને પેટ્રોલ સહિતની કામગીરી વચ્ચે કામગીરી કરી રહ્યાં છે.ત્યારે તેમની આસપાસ પણ કોઈ ફાયર સેફટીના સાધનો નથી.આજે રાજ્યના આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત 19 મેડીકલ કોલેજ-હોસ્પિટલ, 18 ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 57 સબ- ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 328 સામૂહિક આરોગ્ય કેન્દ્રને મળી કુલ 422 આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ બેઠકમાં આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેપ્ટિની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.  

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -