Surat શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો, વરસાદ પડ્યો

વેડ રોડ, રિંગરોડ વિસ્તારમાં વરસાદ આવ્યો વરસાડ પડતાં લોકોને મળી ગરમીથી રાહત કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેમાં વેડ રોડ, રિંગરોડ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ત્યારે કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે. શહેરમાં વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. વેડ રોડ,રિંગ રોડ,કતારગામ,વિસ્તારમાં વરસાદના અમી છાટા પડ્યા વેડ રોડ,રિંગ રોડ,કતારગામ,વિસ્તારમાં વરસાદના અમી છાટા પડ્યા છે. કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદી વાતાવરણ છવાયું છે. વરસાદી છાટા પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જૂન મહિનો ધીમે ધીમે આગળ ધપતો જાય છે ત્યારે ગરમીનો પારો ગગડી રહ્યો છે. અને ચોમાસું ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે. ગુજરાતના 8 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી હતી. બીજી તરફ ગુજરાતમાં હજી પણ ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર રહેલો છે. આગામી દિવસોમાં ધીમે ધીમે ગરમી ઘટતી જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લા અને દમણ, દાદરા નગર હવેલી સહિત 8 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે દિવસ દરમિયાન હળવા વરસાદની સાથે વંટોળ ફૂંકાવવાની પણ શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી હતી. તેમાં સુરત શહેરમાં હળવો વરસાદ શરૂ થઇ ગયો છે. તેથી શહેરીજનોમાં આનંદની લાગણી છવાઇ છે. તેમજ ખેડૂતોને રાહત થઇ છે.

Surat શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો, વરસાદ પડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વેડ રોડ, રિંગરોડ વિસ્તારમાં વરસાદ આવ્યો
  • વરસાડ પડતાં લોકોને મળી ગરમીથી રાહત
  • કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ

સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેમાં વેડ રોડ, રિંગરોડ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ત્યારે કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે. શહેરમાં વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળી છે.

વેડ રોડ,રિંગ રોડ,કતારગામ,વિસ્તારમાં વરસાદના અમી છાટા પડ્યા

વેડ રોડ,રિંગ રોડ,કતારગામ,વિસ્તારમાં વરસાદના અમી છાટા પડ્યા છે. કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદી વાતાવરણ છવાયું છે. વરસાદી છાટા પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જૂન મહિનો ધીમે ધીમે આગળ ધપતો જાય છે ત્યારે ગરમીનો પારો ગગડી રહ્યો છે. અને ચોમાસું ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે. ગુજરાતના 8 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી હતી. બીજી તરફ ગુજરાતમાં હજી પણ ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર રહેલો છે. આગામી દિવસોમાં ધીમે ધીમે ગરમી ઘટતી જોવા મળશે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લા અને દમણ, દાદરા નગર હવેલી સહિત 8 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે દિવસ દરમિયાન હળવા વરસાદની સાથે વંટોળ ફૂંકાવવાની પણ શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી હતી. તેમાં સુરત શહેરમાં હળવો વરસાદ શરૂ થઇ ગયો છે. તેથી શહેરીજનોમાં આનંદની લાગણી છવાઇ છે. તેમજ ખેડૂતોને રાહત થઇ છે.