ભમાસરા ગામે તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલ હાલતમાં યુવકની લાશ મળી

કોઈનો ફેન આવતા મૃતક તેમને મળવા ગયા બાદમાં પરત ન આવ્યો,પરિવાર ફોન કરતાં ફોન સ્વિચઓફશોધખોળ કરતાં ભમાસરા હાઈવે બ્રિજની સાઇડમાં લાશ મળી તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલ હાલતમાં લોહી લુહાણ હાલતમાં સંજયનો મૃતદેહ મળ્યો હતો ભમાસરા ગામે રહેતા સંજયભાઈ ચંદુભાઈ પ્રજાપતિ (ઉ.વ. 33) તા. 12 -5 - 24 ની રાત્રે આઠક વાગ્યાની આસપાસ કોઈનો ફેન આવતા તે તેમને મળવા ગયા હતા . ત્યાર પછી અમુક સમય પછી ઘરે ન આવતા અને તેમનો ફેન સ્વિચ ઓફ્ આવતા તેના મોટાભાઈ (ટીનો ) અને બીજા કૌટુંબિક ભાઈ બંન્ને બુલેટ લઈ શોધવા નીકળેલ હતા ત્યારે ભમાસરા હાઈવે બ્રિજની સાઇડમાં બાવળની ઝાડીમાંથી છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલ હાલતમાં લોહી લુહાણ હાલતમાં સંજયનો મૃતદેહ મળ્યો હતો. જેની જાણ બગોદરા પોલીસને કરતા બગોદરા પોલીસ રાત્રીના 3 વાગ્યાની આસપાસ ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી તપાસ કરી ઘટનાની જાણ ધોળકા DySp પ્રકાશ પ્રજાપતિ, પી.આઈ., ડોગ સ્ક્વોડ , LCB, એસઓજી વગેરે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને હત્યારાઓને ઝડપી લેવા અંગેની તજવીજ શરૂ કરી હતી.

ભમાસરા ગામે તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલ હાલતમાં યુવકની લાશ મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોઈનો ફેન આવતા મૃતક તેમને મળવા ગયા બાદમાં પરત ન આવ્યો,પરિવાર ફોન કરતાં ફોન સ્વિચઓફ
  • શોધખોળ કરતાં ભમાસરા હાઈવે બ્રિજની સાઇડમાં લાશ મળી
  • તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલ હાલતમાં લોહી લુહાણ હાલતમાં સંજયનો મૃતદેહ મળ્યો હતો

ભમાસરા ગામે રહેતા સંજયભાઈ ચંદુભાઈ પ્રજાપતિ (ઉ.વ. 33) તા. 12 -5 - 24 ની રાત્રે આઠક વાગ્યાની આસપાસ કોઈનો ફેન આવતા તે તેમને મળવા ગયા હતા . ત્યાર પછી અમુક સમય પછી ઘરે ન આવતા અને તેમનો ફેન સ્વિચ ઓફ્ આવતા તેના મોટાભાઈ (ટીનો ) અને બીજા કૌટુંબિક ભાઈ બંન્ને બુલેટ લઈ શોધવા નીકળેલ હતા ત્યારે ભમાસરા હાઈવે બ્રિજની સાઇડમાં બાવળની ઝાડીમાંથી છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલ હાલતમાં લોહી લુહાણ હાલતમાં સંજયનો મૃતદેહ મળ્યો હતો. જેની જાણ બગોદરા પોલીસને કરતા બગોદરા પોલીસ રાત્રીના 3 વાગ્યાની આસપાસ ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી તપાસ કરી ઘટનાની જાણ ધોળકા DySp પ્રકાશ પ્રજાપતિ, પી.આઈ., ડોગ સ્ક્વોડ , LCB, એસઓજી વગેરે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને હત્યારાઓને ઝડપી લેવા અંગેની તજવીજ શરૂ કરી હતી.