Mundra: મુન્દ્રામાં શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાના નામે 96 લાખની ઠગાઈ

મુન્દ્રામાં શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાના નામે ઠગાઈશેર માર્કેટ ટ્રેડિંગ એપમાં 96 લાખ રૂપિયાની ઠગાઈજિંદાલ કંપનીના સિનિયર મેનેજર ઠગાઈનો ભોગ બન્યા કચ્છ જિલ્લાના મુંદ્રામાં શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાના નામે જિંદાલ કંપનીના સિનિયર મેનેજર સાથે રૂપિયા 96 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. શેરમાર્કેટ ટ્રેડિંગ એપમાં રોકાણ કરાવી જુદી-જુદી ત્રણ એપ અને વેબસાઈટથી મેનેજર સાથે ઠગાઈ કરવામાં આવી હતી. જેથી મેનેજરે પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઠગાઈનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Mundra: મુન્દ્રામાં શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાના નામે 96 લાખની ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુન્દ્રામાં શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાના નામે ઠગાઈ
  • શેર માર્કેટ ટ્રેડિંગ એપમાં 96 લાખ રૂપિયાની ઠગાઈ
  • જિંદાલ કંપનીના સિનિયર મેનેજર ઠગાઈનો ભોગ બન્યા
 
કચ્છ જિલ્લાના મુંદ્રામાં શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાના નામે જિંદાલ કંપનીના સિનિયર મેનેજર સાથે રૂપિયા 96 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. શેરમાર્કેટ ટ્રેડિંગ એપમાં રોકાણ કરાવી જુદી-જુદી ત્રણ એપ અને વેબસાઈટથી મેનેજર સાથે ઠગાઈ કરવામાં આવી હતી. જેથી મેનેજરે પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઠગાઈનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.