Monsoon: 24 તાલુકામાં 110 તાલુકામાં મેઘમહેર, જાણો કયા સૌથી વધુ વરસાદ આવ્યો

મહેસાણાના કડીમાં સાડા પાંચ ઇંચ વરસાદ ઈડરમાં સાડા ત્રણ ઇંચ, હાંસોટમાં 2 ઇંચ નેત્રંગમાં 2 ઇંચ, જોટાણામાં પોણા 2 ઇંચ ગુજરાત રાજ્યમાં 24 તાલુકામાં 110 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં મહેસાણાના કડીમાં સાડા પાંચ ઇંચ વરસાદ આવ્યો છે. તેમાં ઈડરમાં સાડા ત્રણ ઇંચ, હાંસોટમાં 2 ઇંચ તેમજ નેત્રંગમાં 2 ઇંચ, જોટાણામાં પોણા 2 ઇંચ, પ્રાંતિજમાં પોણા 2 ઇંચ વરસાદ આવ્યો છે. તથા ભિલોડા અને વિજાપુરમાં દોઢ ઇંચ વરસાદ આવ્યો છે.માણસા અને હિંમતનગરમાં દોઢ ઇંચ વરસાદ માણસા અને હિંમતનગરમાં દોઢ ઇંચ તથા પાલનપુર અને દેત્રોજમાં 1 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાના કડીમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાબરકાંઠા પંથકમાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે. હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કાંકણોલ, બેરણા, આગીયોલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફળી વળ્યાં હતા. સાબરકાંઠાના ઈડરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો બીજી બાજુ હિંમતનગર, હાંસોટ, નેત્રંગ અને જોટાણામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે પ્રાંતિજ, ભીલોડા, વિજાપુર અને માણસામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં મોસમનો સરેરાશ કુલ 20 ટકા જેટલો વરસાદ વરસ્યો અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ કુલ 20 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 29 ટકા, કચ્છ ઝોનમાં 25 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 21 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સર્જાયેલા સાયકલોનિક સર્કયુલેશનને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ , દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ખેડવાની પણ મનાઈ કરવામાં આવી છે.

Monsoon: 24 તાલુકામાં 110 તાલુકામાં મેઘમહેર, જાણો કયા સૌથી વધુ વરસાદ આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહેસાણાના કડીમાં સાડા પાંચ ઇંચ વરસાદ
  • ઈડરમાં સાડા ત્રણ ઇંચ, હાંસોટમાં 2 ઇંચ
  • નેત્રંગમાં 2 ઇંચ, જોટાણામાં પોણા 2 ઇંચ

ગુજરાત રાજ્યમાં 24 તાલુકામાં 110 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં મહેસાણાના કડીમાં સાડા પાંચ ઇંચ વરસાદ આવ્યો છે. તેમાં ઈડરમાં સાડા ત્રણ ઇંચ, હાંસોટમાં 2 ઇંચ તેમજ નેત્રંગમાં 2 ઇંચ, જોટાણામાં પોણા 2 ઇંચ, પ્રાંતિજમાં પોણા 2 ઇંચ વરસાદ આવ્યો છે. તથા ભિલોડા અને વિજાપુરમાં દોઢ ઇંચ વરસાદ આવ્યો છે.

માણસા અને હિંમતનગરમાં દોઢ ઇંચ વરસાદ

માણસા અને હિંમતનગરમાં દોઢ ઇંચ તથા પાલનપુર અને દેત્રોજમાં 1 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાના કડીમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાબરકાંઠા પંથકમાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે. હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કાંકણોલ, બેરણા, આગીયોલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફળી વળ્યાં હતા. સાબરકાંઠાના ઈડરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો બીજી બાજુ હિંમતનગર, હાંસોટ, નેત્રંગ અને જોટાણામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે પ્રાંતિજ, ભીલોડા, વિજાપુર અને માણસામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યમાં મોસમનો સરેરાશ કુલ 20 ટકા જેટલો વરસાદ વરસ્યો

અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ કુલ 20 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 29 ટકા, કચ્છ ઝોનમાં 25 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 21 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સર્જાયેલા સાયકલોનિક સર્કયુલેશનને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ , દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ખેડવાની પણ મનાઈ કરવામાં આવી છે.