ગુજરાતના લેટેસ્ટ સમાચાર Live: બપોરે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

ગુજરાત સહિત દેશભરમાં ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારે મોડીરાતે લોકો મોટી સંખ્યામાં વિવિધ જગ્યાઓે રસ્તા પર ઉતર્યા અને સાથે જ ઉજવણીનો માહોલ બનાવ્યો. પીએમ મોદીએ પણ ટીમ ઈન્ડિયાને આ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો જાણો દેશ અને દુનિયાના લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -