બનાસકાંઠા બેઠક પર લીડ વધારવા ભાજપનું ઓપરેશન, કોંગ્રેસમાં મોટું ભંગાણ

ડી.ડી.રાજપૂતે કોંગ્રેસ છોડતા વધી ગેનીબેન ઠાકોરની મુશ્કેલી કોંગ્રેસ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી વધી ડી.ડી.રાજપૂત બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે બનાસકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયુ છે. જેમાં ડી.ડી.રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે ડી.ડી.રાજપૂતે કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે. ડી.ડી. રાજપૂત 2017 વિધાનસભામાં થરાદ બેઠકના ઉમેદવાર હતા. તથા ડી.ડી. રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે. કોંગ્રેસ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી વધી કોંગ્રેસ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી વધી છે. બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી. રાજપૂતે કોંગ્રેસને રામ રામ કર્યા છે. તેમજ દાહોદ જિલ્લા યૂથ કોંગ્રેસ મહામંત્રીએ કેસરિયા કર્યા છે. જેમાં મહામંત્રી કલ્પેશ બરજોડે કેસરિયો ધારણ કર્યો છે. તથા કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ભાજપમાં જોડાયા છે. સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં જોડાતા મંત્રી કુબેર ડિંડોરે ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું છે. ડી.ડી.રાજપૂત બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે બનાસકાંઠા બેઠક પર લીડ વધારવા ભાજપનું ઓપરેશન છે. જેમાં ડી.ડી.રાજપૂત બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે. તથા વિધાનસભા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાશે. અમીરામા આશલ વાવ બેઠક પર અપક્ષ લડ્યા હતા. અમીરામ આશલ બ્રહ્મ સમાજના આગેવાન છે. જેમાં અમીરામ આશલે સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી છે.

બનાસકાંઠા બેઠક પર લીડ વધારવા ભાજપનું ઓપરેશન, કોંગ્રેસમાં મોટું ભંગાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડી.ડી.રાજપૂતે કોંગ્રેસ છોડતા વધી ગેનીબેન ઠાકોરની મુશ્કેલી
  • કોંગ્રેસ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી વધી
  • ડી.ડી.રાજપૂત બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે

બનાસકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયુ છે. જેમાં ડી.ડી.રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે ડી.ડી.રાજપૂતે કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે. ડી.ડી. રાજપૂત 2017 વિધાનસભામાં થરાદ બેઠકના ઉમેદવાર હતા. તથા ડી.ડી. રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે.

કોંગ્રેસ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી વધી

કોંગ્રેસ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી વધી છે. બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી. રાજપૂતે કોંગ્રેસને રામ રામ કર્યા છે. તેમજ દાહોદ જિલ્લા યૂથ કોંગ્રેસ મહામંત્રીએ કેસરિયા કર્યા છે. જેમાં મહામંત્રી કલ્પેશ બરજોડે કેસરિયો ધારણ કર્યો છે. તથા કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ભાજપમાં જોડાયા છે. સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં જોડાતા મંત્રી કુબેર ડિંડોરે ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું છે.

ડી.ડી.રાજપૂત બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે

બનાસકાંઠા બેઠક પર લીડ વધારવા ભાજપનું ઓપરેશન છે. જેમાં ડી.ડી.રાજપૂત બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે. તથા વિધાનસભા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાશે. અમીરામા આશલ વાવ બેઠક પર અપક્ષ લડ્યા હતા. અમીરામ આશલ બ્રહ્મ સમાજના આગેવાન છે. જેમાં અમીરામ આશલે સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી છે.