Mahesana: ડાયવર્ઝનના બોર્ડ નહીં લગાવાતાં આંબેડકર બ્રિજ ખાતે આવતા ભારે વાહનચાલકો પરેશાન

રાત્રિના સમયે બ્રિજ પાસે આવીને વાહનોને પરત ફ્રવું પડતા ડીઝલ અને સમયનો થઇ રહેલ વ્યયમહેસાણા આંબેડકર બ્રિજ વિસનગર,ગાંધીનગર, વિજાપુર તરફ્ જતા-આવતા ભારે વાહનો માટે આશીર્વાદ રૂપ છે જોકે આંબેડકર બ્રિજ છેલ્લા દોઢેક મહિનાથી મસ મોટા ગાબડાં પડવાના કારણે બંધ કરાયો છે મહેસાણાના આંબેડકર બ્રિજ છેલ્લા દોઢેક મહિનાથી બંદ કરાયો છે. બ્રિજ પર મસ મોટુ ગાબડું પડતા બ્રિજ બંદ કરવો પડયો હતો, જોકે બ્રિજ બંદ કરાયો છે.તેમ છતા વહીવટી તંત્ર દ્વારા આ રોડ પર ડાયવર્ઝનના બોર્ડ નથી લગવાયું જેને લઇ મોટા અને ભારે વાહન ચાલકો રાત્રીના સમયે ભારે પરેશાન બની રહ્યા છે. મહેસાણા આંબેડકર બ્રિજ વિસનગર,ગાંધીનગર, વિજાપુર તરફ્ જતા-આવતા ભારે વાહનો માટે આશીર્વાદ રૂપ છે. આ બ્રિજના કારણે મહેસાણાનો ટ્રાફ્કિ પણ મહદઅંશે કાબુમા રહેતો હોય છે.જોકે આંબેડકર બ્રિજ છેલ્લા દોઢેક મહિનાથી મસ મોટા ગાબડાં પડવાના કારણે બંધ કરાયો છે, જોકે રામપુરા ચોકડી કે માનવ આશ્રામ ચોકડી પાસે માર્ગ અને મકાન વિભાગ કે પોલીસ વિભાગ દ્વારા ડાયવર્ઝનનું બોર્ડ નહી લગાવવામાં આવતા રાત્રિના સમયે ભારે અને મોટા વાહનો આંબેડકર બ્રિજ સુધી આવી રહ્યા છે. જેને લઇ બ્રિજ બંદ હોવાથી મોટા અને ભારે વાહન ચાલકોને પાછા વળવું પડી રહ્યું છે. જેને લઇ વાહન ચાલકોનો સમય અને નાણાનો વ્યય થઇ રહ્યો છે, ત્યારે કલેકટર દ્વારા માનવ આશ્રામ ચોકડી તેમજ રામપુરા ચોકડી પર ડાયવર્ઝનનું બોર્ડ લગાવવામા આવે તેવી માંગ ઉભી થઇ છે.

Mahesana: ડાયવર્ઝનના બોર્ડ નહીં લગાવાતાં આંબેડકર બ્રિજ ખાતે આવતા ભારે વાહનચાલકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાત્રિના સમયે બ્રિજ પાસે આવીને વાહનોને પરત ફ્રવું પડતા ડીઝલ અને સમયનો થઇ રહેલ વ્યય
  • મહેસાણા આંબેડકર બ્રિજ વિસનગર,ગાંધીનગર, વિજાપુર તરફ્ જતા-આવતા ભારે વાહનો માટે આશીર્વાદ રૂપ છે
  • જોકે આંબેડકર બ્રિજ છેલ્લા દોઢેક મહિનાથી મસ મોટા ગાબડાં પડવાના કારણે બંધ કરાયો છે

મહેસાણાના આંબેડકર બ્રિજ છેલ્લા દોઢેક મહિનાથી બંદ કરાયો છે. બ્રિજ પર મસ મોટુ ગાબડું પડતા બ્રિજ બંદ કરવો પડયો હતો, જોકે બ્રિજ બંદ કરાયો છે.તેમ છતા વહીવટી તંત્ર દ્વારા આ રોડ પર ડાયવર્ઝનના બોર્ડ નથી લગવાયું જેને લઇ મોટા અને ભારે વાહન ચાલકો રાત્રીના સમયે ભારે પરેશાન બની રહ્યા છે.

મહેસાણા આંબેડકર બ્રિજ વિસનગર,ગાંધીનગર, વિજાપુર તરફ્ જતા-આવતા ભારે વાહનો માટે આશીર્વાદ રૂપ છે. આ બ્રિજના કારણે મહેસાણાનો ટ્રાફ્કિ પણ મહદઅંશે કાબુમા રહેતો હોય છે.જોકે આંબેડકર બ્રિજ છેલ્લા દોઢેક મહિનાથી મસ મોટા ગાબડાં પડવાના કારણે બંધ કરાયો છે, જોકે રામપુરા ચોકડી કે માનવ આશ્રામ ચોકડી પાસે માર્ગ અને મકાન વિભાગ કે પોલીસ વિભાગ દ્વારા ડાયવર્ઝનનું બોર્ડ નહી લગાવવામાં આવતા રાત્રિના સમયે ભારે અને મોટા વાહનો આંબેડકર બ્રિજ સુધી આવી રહ્યા છે. જેને લઇ બ્રિજ બંદ હોવાથી મોટા અને ભારે વાહન ચાલકોને પાછા વળવું પડી રહ્યું છે. જેને લઇ વાહન ચાલકોનો સમય અને નાણાનો વ્યય થઇ રહ્યો છે, ત્યારે કલેકટર દ્વારા માનવ આશ્રામ ચોકડી તેમજ રામપુરા ચોકડી પર ડાયવર્ઝનનું બોર્ડ લગાવવામા આવે તેવી માંગ ઉભી થઇ છે.