Lorence Bishnoi News: ગુજરાત ATSની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલ,કસ્ટડીમાંથી Video Viral

લોરેન્સનો ઇદની શુભેચ્છા પાઠવતો વીડિયો વાયરલ વીડિયો કોલ કરી પાકિસ્તાનના વ્યક્તિને શુભેચ્છા પાઠવી લોરેન્સ પાસે ફોન કેવી રીતે આવ્યો તે મોટો સવાલ ગુજરાતમાં એટીએસની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો થઈ રહ્યા છે. આ પ્રશ્નો એટલા માટે મહત્ત્વના છે કેમકે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો વીડિયો વાયરલ થયો છે. લોરેન્સનો ઇદની શુભેચ્છા પાઠવતો વીડિયો વાયરલ કર્યો છે. વીડિયો કોલ કરી પાકિસ્તાનના વ્યક્તિને શુભેચ્છા પાઠવી હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોરેન્સને ATSના સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યો છે તો આ વીડિયો કેવી રીતે સામે આવ્યો છે. લોરેન્સ પાસે ફોન કેવી રીતે આવ્યો તે મોટો સવાલ લોરેન્સ બિશ્નોઈને સ્પેશ્યિલ સેલમાં રાખવામાં આવ્યો છે. આ સાથે લોરેન્સના બેરેકમાં જવાની અધિકારી સિવાય કોઇને મંજૂરી નથી તો પછી તેની પાસે ફોન કેવી રીતે આવ્યો તે સવાલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. અહીં સવાલ એ થાય છે કે શું પોલીસ લોરેન્સને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી રહી છે. લોરેન્સ બિશ્નોઇ અંગે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન ઘટના સામે આવતા જ મંત્રી ઋષિકેશ પટેલે પણ ખાસ નિવેદન આપ્યું છે અને કહ્યું કે વીડિયોને લઈને તપાસ કરવામાં આવશે. જો આવી ઘટના બની હોય તો યોગ્ય નથી. સમગ્ર મામલો આજે સવારે ધ્યાનમાં આવ્યો અને હવે તેની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 

Lorence Bishnoi News: ગુજરાત ATSની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલ,કસ્ટડીમાંથી Video Viral

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોરેન્સનો ઇદની શુભેચ્છા પાઠવતો વીડિયો વાયરલ
  • વીડિયો કોલ કરી પાકિસ્તાનના વ્યક્તિને શુભેચ્છા પાઠવી
  • લોરેન્સ પાસે ફોન કેવી રીતે આવ્યો તે મોટો સવાલ

ગુજરાતમાં એટીએસની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો થઈ રહ્યા છે. આ પ્રશ્નો એટલા માટે મહત્ત્વના છે કેમકે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો વીડિયો વાયરલ થયો છે. લોરેન્સનો ઇદની શુભેચ્છા પાઠવતો વીડિયો વાયરલ કર્યો છે. વીડિયો કોલ કરી પાકિસ્તાનના વ્યક્તિને શુભેચ્છા પાઠવી હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોરેન્સને ATSના સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યો છે તો આ વીડિયો કેવી રીતે સામે આવ્યો છે.

લોરેન્સ પાસે ફોન કેવી રીતે આવ્યો તે મોટો સવાલ

લોરેન્સ બિશ્નોઈને સ્પેશ્યિલ સેલમાં રાખવામાં આવ્યો છે. આ સાથે લોરેન્સના બેરેકમાં જવાની અધિકારી સિવાય કોઇને મંજૂરી નથી તો પછી તેની પાસે ફોન કેવી રીતે આવ્યો તે સવાલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. અહીં સવાલ એ થાય છે કે શું પોલીસ લોરેન્સને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી રહી છે.

લોરેન્સ બિશ્નોઇ અંગે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

ઘટના સામે આવતા જ મંત્રી ઋષિકેશ પટેલે પણ ખાસ નિવેદન આપ્યું છે અને કહ્યું કે વીડિયોને લઈને તપાસ કરવામાં આવશે. જો આવી ઘટના બની હોય તો યોગ્ય નથી. સમગ્ર મામલો આજે સવારે ધ્યાનમાં આવ્યો અને હવે તેની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.