Loksabha Election:ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલા જંગી સભા સંબોધન કરી ફોર્મ ભરશે

જાગનાથ મંદિરે દર્શન કરી રૂપાલાએ જગનાથ મહાદેવની આરતી ઉતારી પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો બહુમાળી ચોક ખાતે પરશોત્તમ રૂપાલા જંગી સભા કરશે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મધરાત્રે રાજકોટ લોકસભા ઉમેદવાર પરશોતમ રૂપાલાએ સૂચક ટ્વીટ કર્યું હતુ. જેમાં રાત્રે 1.48 એ ટ્વીટ કર્યું છે. તેમાં રાજકોટના દિલમાં ફક્ત ભાજપ. જેમાં પરશોત્તમ રૂપાલા આજે નામાંકન ફોર્મ ભરશે. તેમાં જાગનાથ મંદિરે દર્શન કરી રૂપાલાએ જગનાથ મહાદેવની આરતી ઉતારી છે. જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રૂપાલા પદયાત્રા કરશે. તેમજ બહુમાળી ચોક ખાતે રૂપાલા જંગી સભા કરશે.સભામાં પ્રદેશના પણ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ આ સભામાં પ્રદેશના પણ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ છે. તેમજ ભાજપના હજારો કાર્યકર્તાઓ સભામાં હાજર રહેશે. તથા સભા બાદ પરશોત્તમ રૂપાલા નામાંકન ભરવા કલેકટર કચેરીએ જશે. રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે આજે પરશોત્તમ રૂપાલા જંગી જનસભા સંબોધી લોકસભા બેઠક માટે ફોર્મ ભરશે. ફોર્મ ભરવા સમયે યોજાનારી જંગી જનસભામાં 400 થી વધુ પોલીસ કર્મીઓનો સજ્જડ સુરક્ષા બંદોબસ્ત છે. તેમજ બહુમાળી ભવન ચોક અને કલેકટર કચેરી તરફના રસ્તે ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમો તેનાત કરાઇ છે. પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો પદ્મિનીબા વાળા સહિતના વિરોધ કરવાના એલાન વચ્ચે પોલીસની બાજ નજર રહેશે. તેમજ રેલનગરથી પોપટપરા અને જંકશન પ્લોટથી કલેકટર કચેરી સુધી પોલીસની ચાંપતી નજર છે. તેમજ જાગનાથ મંદિરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમાં DCP,ACP,PI, PSI સહિત પોલીસ જવાનો તૈનાત છે. જાગનાથ મંદિરથી પદયાત્રા કરી બહુમાળી ચોક રૂપાલા પહોંચશે. ત્યારે પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. 

Loksabha Election:ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલા જંગી સભા સંબોધન કરી ફોર્મ ભરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાગનાથ મંદિરે દર્શન કરી રૂપાલાએ જગનાથ મહાદેવની આરતી ઉતારી
  • પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો
  • બહુમાળી ચોક ખાતે પરશોત્તમ રૂપાલા જંગી સભા કરશે

ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મધરાત્રે રાજકોટ લોકસભા ઉમેદવાર પરશોતમ રૂપાલાએ સૂચક ટ્વીટ કર્યું હતુ. જેમાં રાત્રે 1.48 એ ટ્વીટ કર્યું છે. તેમાં રાજકોટના દિલમાં ફક્ત ભાજપ. જેમાં પરશોત્તમ રૂપાલા આજે નામાંકન ફોર્મ ભરશે. તેમાં જાગનાથ મંદિરે દર્શન કરી રૂપાલાએ જગનાથ મહાદેવની આરતી ઉતારી છે. જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રૂપાલા પદયાત્રા કરશે. તેમજ બહુમાળી ચોક ખાતે રૂપાલા જંગી સભા કરશે.

સભામાં પ્રદેશના પણ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ

આ સભામાં પ્રદેશના પણ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ છે. તેમજ ભાજપના હજારો કાર્યકર્તાઓ સભામાં હાજર રહેશે. તથા સભા બાદ પરશોત્તમ રૂપાલા નામાંકન ભરવા કલેકટર કચેરીએ જશે. રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે આજે પરશોત્તમ રૂપાલા જંગી જનસભા સંબોધી લોકસભા બેઠક માટે ફોર્મ ભરશે. ફોર્મ ભરવા સમયે યોજાનારી જંગી જનસભામાં 400 થી વધુ પોલીસ કર્મીઓનો સજ્જડ સુરક્ષા બંદોબસ્ત છે. તેમજ બહુમાળી ભવન ચોક અને કલેકટર કચેરી તરફના રસ્તે ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમો તેનાત કરાઇ છે.

પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો

પદ્મિનીબા વાળા સહિતના વિરોધ કરવાના એલાન વચ્ચે પોલીસની બાજ નજર રહેશે. તેમજ રેલનગરથી પોપટપરા અને જંકશન પ્લોટથી કલેકટર કચેરી સુધી પોલીસની ચાંપતી નજર છે. તેમજ જાગનાથ મંદિરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમાં DCP,ACP,PI, PSI સહિત પોલીસ જવાનો તૈનાત છે. જાગનાથ મંદિરથી પદયાત્રા કરી બહુમાળી ચોક રૂપાલા પહોંચશે. ત્યારે પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.