Rajkot Trp Game Zone : આંગકાંડમાં 5 મૃતદેહોના DNA થયા મેચ

42 વર્ષીય વીરેન્દ્રસિંહ જાડેજાના DNA મેચ થયા 15 વર્ષીય રાજભા ચૌહાણના DNA મેચ થયા 10 વર્ષીય ગુડ્ડુબા હિતેન્દ્રસિંહ જાડેજાના DNA મેચ થયા રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનની આગમાં એક નહીં 28 જિંદગી બળીને ખાખ થઈ હતી.પાંચ મૃતદેહોના DNA મેચ થયા છે. DNA મેચ થતા પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.​​​​​​​42 વર્ષીય વીરેન્દ્રસિંહ જાડેજા,15 વર્ષીય રાજભા ચૌહાણ,10 વર્ષીય ગુડ્ડુબા હિતેન્દ્રસિંહ જાડેજા,14 વર્ષીય ધર્મરાજસિંહ જાડેજા,31 વર્ષીય ઓમદેવસિંહ ઝાલાના DNA મેચ થયા છે.ગાંધીનગર ખાતે રીપોર્ટ મોકલવામાં આવ્યા હતા આજે સવારે. 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે 25 DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. હવે 48 કલાક બાદ રિપોર્ટ આવશે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે. સેમ્પલ નબળા હશે તો રિસેમ્પલિંગ કરાશે: FSL ડિરેક્ટર FSL ડિરેક્ટરે કહ્યું કે, DNA ટેસ્ટમાં સામાન્ય રીતે 2 કલાકથી 48 કલાક સુધીનો સમય લાગે છે પરંતુ, આવા કેસમાં જો સેમ્પલ નબળા હશે તો અમારે રિસેમ્પલિંગ કરવું પડશે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 3 લોકોની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરુ રાજકોટ TRP ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનામાં 3 લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગિરિરાજ હોસ્પિટલમાં આપવમાં આવી રહી છે. સારવાર તમામ 3 દર્દીની તબિયત સ્ટેબલ હોવાનો તબીબોનો દાવો છે. ધ્રુવિલભાઈ, મનીષભાઈ અને જીજ્ઞાબા જાડેજા સારવાર હેઠળ છે.

Rajkot Trp Game Zone : આંગકાંડમાં 5 મૃતદેહોના DNA થયા મેચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 42 વર્ષીય વીરેન્દ્રસિંહ જાડેજાના DNA મેચ થયા
  • 15 વર્ષીય રાજભા ચૌહાણના DNA મેચ થયા
  • 10 વર્ષીય ગુડ્ડુબા હિતેન્દ્રસિંહ જાડેજાના DNA મેચ થયા

રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનની આગમાં એક નહીં 28 જિંદગી બળીને ખાખ થઈ હતી.પાંચ મૃતદેહોના DNA મેચ થયા છે. DNA મેચ થતા પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.​​​​​​​42 વર્ષીય વીરેન્દ્રસિંહ જાડેજા,15 વર્ષીય રાજભા ચૌહાણ,10 વર્ષીય ગુડ્ડુબા હિતેન્દ્રસિંહ જાડેજા,14 વર્ષીય ધર્મરાજસિંહ જાડેજા,31 વર્ષીય ઓમદેવસિંહ ઝાલાના DNA મેચ થયા છે.ગાંધીનગર ખાતે રીપોર્ટ મોકલવામાં આવ્યા હતા આજે સવારે.

25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે

સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે 25 DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. હવે 48 કલાક બાદ રિપોર્ટ આવશે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે.

સેમ્પલ નબળા હશે તો રિસેમ્પલિંગ કરાશે: FSL ડિરેક્ટર

FSL ડિરેક્ટરે કહ્યું કે, DNA ટેસ્ટમાં સામાન્ય રીતે 2 કલાકથી 48 કલાક સુધીનો સમય લાગે છે પરંતુ, આવા કેસમાં જો સેમ્પલ નબળા હશે તો અમારે રિસેમ્પલિંગ કરવું પડશે.

દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 3 લોકોની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરુ

રાજકોટ TRP ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનામાં 3 લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગિરિરાજ હોસ્પિટલમાં આપવમાં આવી રહી છે. સારવાર તમામ 3 દર્દીની તબિયત સ્ટેબલ હોવાનો તબીબોનો દાવો છે. ધ્રુવિલભાઈ, મનીષભાઈ અને જીજ્ઞાબા જાડેજા સારવાર હેઠળ છે.