Loksabha Election: કોંગ્રેસના આ 9 ઉમેદવારો આજે નામાંકન પત્ર ભરશે

કચ્છથી નિતેશ લાલન, સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરી ઉમેદવારી નોંધાવશે અમદાવાદ પશ્ચિમથી ભરત મકવામા ઉમેદવારી પત્રક ભરશે પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ તથા પોરબંદરમાં લલિત વસોયા ફોર્મ ભરશે ગુજરાત કોંગ્રેસના 9 ઉમેદવારો આજે લોકસભા ચૂંટણી માટે નામાંકન ભરશે. જેમાં કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટા ઉદેપુર, વલસાડ, પંચમહાલ અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવારો ફોર્મ ભરશે. જેમાં કોંગ્રેસના ઉમેદવારો શકિત પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવશે. તેમજ કોંગ્રેસના ઉમેદવારો સાથે સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે. કચ્છથી નિતેશ લાલન, સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરી ફોર્મ ભરશે કચ્છથી નિતેશ લાલન, સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરી તેમજ ગાંધીનગરમાં સોનલ પટેલ, અમદાવાદ પશ્ચિમમાં ભરત મકવાણા તથા અમરેલીમાં જેનીબેન ઠુમ્મર સાથે જ છોટા ઉદેપુરમાં સુખરામ રાઠવા તથા વલસાડમાં અનંત પટેલ તેમજ પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ તથા પોરબંદરમાં લલિત વસોયા ફોર્મ ભરશે. લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતની તમામ 26 બેઠકો પર જબરદસ્ત રોચક જંગ જામ્યો છે. આજે ભાજપની સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચશે. આજે સાબરકાંઠા બેઠક પરથી તુષાર ચૌધરી ઉમેદવારી પત્રક ભરશે. કચ્છ બેઠક પરથી નિતેશ લાલન ઉમેદવારી પત્રક ભરશે. અમદાવાદ પશ્ચિમથી ભરત મકવામા ઉમેદવારી પત્રક ભરશે. ચર્ચિત ઉમેદવારોએ ગઇકાલે જ ઉમેદવારી પત્રક ભરી દીધા આ તમામ નેતાઓ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભરવા નીકળશે. ગઇકાલે ભાજપ અને કોંગ્રેસના કેટલાય ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરી દીધા છે, મનસુખ માંડવિયાથી લઇને ગેનીબેન ઠાકોર સુધીના ચર્ચિત ઉમેદવારોએ ગઇકાલે જ ઉમેદવારી પત્રક ભરી દીધા છે.

Loksabha Election: કોંગ્રેસના આ 9 ઉમેદવારો આજે નામાંકન પત્ર ભરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છથી નિતેશ લાલન, સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરી ઉમેદવારી નોંધાવશે
  • અમદાવાદ પશ્ચિમથી ભરત મકવામા ઉમેદવારી પત્રક ભરશે
  • પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ તથા પોરબંદરમાં લલિત વસોયા ફોર્મ ભરશે

ગુજરાત કોંગ્રેસના 9 ઉમેદવારો આજે લોકસભા ચૂંટણી માટે નામાંકન ભરશે. જેમાં કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટા ઉદેપુર, વલસાડ, પંચમહાલ અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવારો ફોર્મ ભરશે. જેમાં કોંગ્રેસના ઉમેદવારો શકિત પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવશે. તેમજ કોંગ્રેસના ઉમેદવારો સાથે સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે.

કચ્છથી નિતેશ લાલન, સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરી ફોર્મ ભરશે

કચ્છથી નિતેશ લાલન, સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરી તેમજ ગાંધીનગરમાં સોનલ પટેલ, અમદાવાદ પશ્ચિમમાં ભરત મકવાણા તથા અમરેલીમાં જેનીબેન ઠુમ્મર સાથે જ છોટા ઉદેપુરમાં સુખરામ રાઠવા તથા વલસાડમાં અનંત પટેલ તેમજ પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ તથા પોરબંદરમાં લલિત વસોયા ફોર્મ ભરશે. લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતની તમામ 26 બેઠકો પર જબરદસ્ત રોચક જંગ જામ્યો છે. આજે ભાજપની સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચશે. આજે સાબરકાંઠા બેઠક પરથી તુષાર ચૌધરી ઉમેદવારી પત્રક ભરશે. કચ્છ બેઠક પરથી નિતેશ લાલન ઉમેદવારી પત્રક ભરશે. અમદાવાદ પશ્ચિમથી ભરત મકવામા ઉમેદવારી પત્રક ભરશે.

ચર્ચિત ઉમેદવારોએ ગઇકાલે જ ઉમેદવારી પત્રક ભરી દીધા

આ તમામ નેતાઓ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભરવા નીકળશે. ગઇકાલે ભાજપ અને કોંગ્રેસના કેટલાય ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરી દીધા છે, મનસુખ માંડવિયાથી લઇને ગેનીબેન ઠાકોર સુધીના ચર્ચિત ઉમેદવારોએ ગઇકાલે જ ઉમેદવારી પત્રક ભરી દીધા છે.