Loksabha Election: વિજય મુહૂર્ત નીકળી જતા આવતીકાલે સી.આર.પાટીલ ફોર્મ ભરશે

શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે નવસારી ખાતે રેલીમાં ગીતા રબારીએ ડાયરાની જમાવટ કરીનવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં સી.આર. પાટીલ આજે નવસારી બેઠક પર ઉમેદવારી પત્ર ભરશે. તેમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાયા છે. તેમજ નવસારી ખાતે રેલીમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરશે. તથા એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી કાઢશે. રેલી કાઢીને ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. વિજય મુહૂર્ત નીકળી જતા આવતીકાલે સી.આર.પાટીલ ફોર્મ ભરશે. જેમાં રોડ-શો પૂર્ણ કરી સી.આર.પાટીલ સહિતના નેતાઓ રવાના થયા છે. ગીતા રબારી, કીર્તિદાન ગઢવી રોડ શોમાં હાજર રહ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરસી.આર.પાટીલ થોડીવારમાં ફોર્મ ભરવા પહોંચશે. જેમાં થોડીવારમાં કલેક્ટર કચેરીએ પાટીલ પહોંચશે. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે. પાટીલની રેલીમાં જંગી મેદની ઉમટી છે. એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી યોજાઇ છે. લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચશે. સાડી અને સાફામાં સજ્જ મહિલા કાર્યકર્તાઓએ રંગ જમાવ્યો છે. ગીતા રબારી, કીર્તિદાન ગઢવી રોડ શોમાં હાજર રહ્યાં છે. નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છેનવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે. જેમાં નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી આ વિશાળ રેલી નીકળશે. તેમજ નવસારીના લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચશે. તેમજ રેલી પૂર્ણ થતા સીઆર પાટીલ દ્વારા ઉમેદવારી કરવામાં આવશે. જેમાં નાસીક ઢોલના તાલે કાર્યકર્તાઓ હાજર રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમને સમર્થન આપવા માટે નવસારી વિજય સંકલ્પ રેલીમાં હાજર રહેશે. શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે સુરતની ચાર વિધાનસભા બેઠક સહિત નવસારીની ત્રણ મળી કુલ સાત વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરો સહિત સી.આર પાટિલના સમર્થકો મોટી સંખ્યામાં નવસારી આવશે જેમાં આયોજિત વિજય સંકલ્પ રેલીમાં પ્રાંત કચેરી ખાતે રેલી પૂર્ણ થશે. કાળઝાળ ગરમી હોવાથી શહેરના કેટલાક વિસ્તારોના રસ્તાને અડીને મંડપ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં ઠંડા પીણા તેમાં છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે. વિજયસંકલ્પ રેલીમાં ઢોલ નગારા શંખનાદ સહિતના વાજિંત્રોની સાથે સીઆર પાટીલ રેલી પૂર્ણ કરી ઉમેદવારી પત્રક ભરશે.

Loksabha Election: વિજય મુહૂર્ત નીકળી જતા આવતીકાલે સી.આર.પાટીલ ફોર્મ ભરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે
  • નવસારી ખાતે રેલીમાં ગીતા રબારીએ ડાયરાની જમાવટ કરી
  • નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં સી.આર. પાટીલ આજે નવસારી બેઠક પર ઉમેદવારી પત્ર ભરશે. તેમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાયા છે. તેમજ નવસારી ખાતે રેલીમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરશે. તથા એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી કાઢશે. રેલી કાઢીને ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. વિજય મુહૂર્ત નીકળી જતા આવતીકાલે સી.આર.પાટીલ ફોર્મ ભરશે. જેમાં રોડ-શો પૂર્ણ કરી સી.આર.પાટીલ સહિતના નેતાઓ રવાના થયા છે. 

ગીતા રબારી, કીર્તિદાન ગઢવી રોડ શોમાં હાજર રહ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર

સી.આર.પાટીલ થોડીવારમાં ફોર્મ ભરવા પહોંચશે. જેમાં થોડીવારમાં કલેક્ટર કચેરીએ પાટીલ પહોંચશે. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે. પાટીલની રેલીમાં જંગી મેદની ઉમટી છે. એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી યોજાઇ છે. લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચશે. સાડી અને સાફામાં સજ્જ મહિલા કાર્યકર્તાઓએ રંગ જમાવ્યો છે. ગીતા રબારી, કીર્તિદાન ગઢવી રોડ શોમાં હાજર રહ્યાં છે. 

નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે

નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે. જેમાં નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી આ વિશાળ રેલી નીકળશે. તેમજ નવસારીના લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચશે. તેમજ રેલી પૂર્ણ થતા સીઆર પાટીલ દ્વારા ઉમેદવારી કરવામાં આવશે. જેમાં નાસીક ઢોલના તાલે કાર્યકર્તાઓ હાજર રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમને સમર્થન આપવા માટે નવસારી વિજય સંકલ્પ રેલીમાં હાજર રહેશે.

શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે

સુરતની ચાર વિધાનસભા બેઠક સહિત નવસારીની ત્રણ મળી કુલ સાત વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરો સહિત સી.આર પાટિલના સમર્થકો મોટી સંખ્યામાં નવસારી આવશે જેમાં આયોજિત વિજય સંકલ્પ રેલીમાં પ્રાંત કચેરી ખાતે રેલી પૂર્ણ થશે. કાળઝાળ ગરમી હોવાથી શહેરના કેટલાક વિસ્તારોના રસ્તાને અડીને મંડપ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં ઠંડા પીણા તેમાં છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે. વિજયસંકલ્પ રેલીમાં ઢોલ નગારા શંખનાદ સહિતના વાજિંત્રોની સાથે સીઆર પાટીલ રેલી પૂર્ણ કરી ઉમેદવારી પત્રક ભરશે.