Loksabha Election Result: નવસારીમાં સીઆર પાટિલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

નવસારીમાં સીઆર પાટિલની જીતપાટિલે તોડ્યો પોતાનો જ રેકોર્ડ 6 લાખથી વધારે લીડ સાથે ભવ્ય જીત નવસારી લોકસભા બેઠક કે જેને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને ટિકિટ આપી હતી અને તેમની સામે કોંગ્રેસે નૈષધ દેસાઇને મેદાને ઉતાર્યા હતા. 2024ની લોકસભાની ચૂંટણીમાં નવસારીમાં સીઆર પાટિલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને નવસારીમાં ભવ્ય જીત મેળવી છે. નવસારીમાં સીઆર પાટિલની ભવ્ય જીત નવસારી લોકસભા બેઠક પર છેલ્લા 3 ટર્મથી ભાજપનું જ શાશન રહ્યું છે. 2019માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે નવસારીમાં ભવ્ય જીત મેળવી હતી અને દેશમાં સૌથી વધારે લીડથી જીતનારા સાંસદ બન્યા હતા. હવે આ વખતે 2024 ની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર સી આર પાટિલ પર વિશ્વાસ વ્યકત કર્યો હતો. અને હવે આજે પરિણામો જે બહાર આવ્યા તેમાં જોવા મળ્યું છે કે ભાજપના સી આર પાટિલે નવસારીમાં ભવ્ય જીત મેળવી છે. નવસારીમાં પાટિલ 6 લાખથી વધારે લીડ સાથે જીત્યા નવસારી બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલની સામે કોંગ્રેસ પાર્ટીમાંથી નૈષધ દેસાઈને મેદાનમાં ઉતર્યા હતા. જેની સામે પાટીલે 76 હજારથી વધુ વોટના માર્જિનથી ભવ્ય જીત મેળવી છે. ગુજરાતની નવસારી લોકસભા બેઠક ભાજપનો ખૂબ જ મજબૂત ગઢ છે. 2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાની વોટબેંકમાં સતત વધારો કર્યો છે. 2019ની ચૂંટણીમાં, નવસારી ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ સીઆર પાટીલે 6,89,688 મતોથી ભવ્ય જીત મેળવી હતી. નવસારીમાં 2024 માં 57.36 ટકા મતદાન નવસારી લોકસભા બેઠક પર 70 ટકા સુધી મતદાન ટકાવારી પહોંચી શકી નથી પરંતુ સી.આર. પાટીલ ઊંચા માર્જિનથી જીતતા આવ્યા છે. 2009 માં 47 ટકા મતદાન થયું હતુ જ્યારે 2014 માં 66 ટકા મતદાન અને 2019માં પણ 66 ટકા મતદાન નોંધાયું હતુ. તો હવે આ વખતે 2024 માં 57.36 ટકા મતદાન નોંધાયું હતુ. 

Loksabha Election Result: નવસારીમાં સીઆર પાટિલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારીમાં સીઆર પાટિલની જીત
  • પાટિલે તોડ્યો પોતાનો જ રેકોર્ડ
  • 6 લાખથી વધારે લીડ સાથે ભવ્ય જીત

નવસારી લોકસભા બેઠક કે જેને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને ટિકિટ આપી હતી અને તેમની સામે કોંગ્રેસે નૈષધ દેસાઇને મેદાને ઉતાર્યા હતા. 2024ની લોકસભાની ચૂંટણીમાં નવસારીમાં સીઆર પાટિલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને નવસારીમાં ભવ્ય જીત મેળવી છે.

નવસારીમાં સીઆર પાટિલની ભવ્ય જીત

નવસારી લોકસભા બેઠક પર છેલ્લા 3 ટર્મથી ભાજપનું જ શાશન રહ્યું છે. 2019માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે નવસારીમાં ભવ્ય જીત મેળવી હતી અને દેશમાં સૌથી વધારે લીડથી જીતનારા સાંસદ બન્યા હતા. હવે આ વખતે 2024 ની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર સી આર પાટિલ પર વિશ્વાસ વ્યકત કર્યો હતો. અને હવે આજે પરિણામો જે બહાર આવ્યા તેમાં જોવા મળ્યું છે કે ભાજપના સી આર પાટિલે નવસારીમાં ભવ્ય જીત મેળવી છે.

નવસારીમાં પાટિલ 6 લાખથી વધારે લીડ સાથે જીત્યા

નવસારી બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલની સામે કોંગ્રેસ પાર્ટીમાંથી નૈષધ દેસાઈને મેદાનમાં ઉતર્યા હતા. જેની સામે પાટીલે 76 હજારથી વધુ વોટના માર્જિનથી ભવ્ય જીત મેળવી છે. ગુજરાતની નવસારી લોકસભા બેઠક ભાજપનો ખૂબ જ મજબૂત ગઢ છે. 2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાની વોટબેંકમાં સતત વધારો કર્યો છે. 2019ની ચૂંટણીમાં, નવસારી ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ સીઆર પાટીલે 6,89,688 મતોથી ભવ્ય જીત મેળવી હતી.

નવસારીમાં 2024 માં 57.36 ટકા મતદાન

નવસારી લોકસભા બેઠક પર 70 ટકા સુધી મતદાન ટકાવારી પહોંચી શકી નથી પરંતુ સી.આર. પાટીલ ઊંચા માર્જિનથી જીતતા આવ્યા છે. 2009 માં 47 ટકા મતદાન થયું હતુ જ્યારે 2014 માં 66 ટકા મતદાન અને 2019માં પણ 66 ટકા મતદાન નોંધાયું હતુ. તો હવે આ વખતે 2024 માં 57.36 ટકા મતદાન નોંધાયું હતુ.